શોધખોળ કરો

Health Alert: સવારે ઉઠતાંની સાથે જ જો અનુભવાય આ લક્ષણો તો સાવધાન આ બીમારીના છે સંકેત

ભારતમાં 64 ટકા લોકો કસરત કરતા નથી. આ આંકડા ઘણા ચોંકાવનારા છે કારણ કે દેશની બે તૃતીયાંશ વસ્તી પાસે કસરત કરવાનો સમય નથી. તાજેતરમાં થયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8

2/8
હાઈ બ્લડ પ્રેશર એક પ્રકારનું સાયલન્ટ કિલર છે. ભારતમાં આનાથી પીડિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેની પાછળનું સૌથી ગંભીર કારણ એ છે કે ઘણા લોકો તેને ગંભીરતાથી લેતા નથી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે તે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે.

3/8
ખરાબ જીવનશૈલી, આહાર, તણાવ અને આનુવંશિક કારણોને લીધે નાની ઉંમરમાં પણ હાઈ બીપીની સમસ્યા થાય છે. વધુ પડતું મીઠું ખાવા, ઓછું પાણી પીવું, કોલેસ્ટ્રોલ, કીડની અને લીવર યોગ્ય રીતે કામ ન કરવાને કારણે બીપીની સમસ્યા ઘણી વાર થાય છે.

4/8
ઓછી ઊંઘ, 8 કલાકની ઊંઘ પૂરી ન થવાને કારણે લોકો ઘણીવાર ચીડિયાપણુંનો શિકાર બને છે. આ બધું ધીમે ધીમે હાઈ બીપીનું કારણ બને છે. જ્યારે શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો બ્લડ પ્રેશર વધે છે ત્યારે હાઈ બીપીની સમસ્યા થાય છે.

5/8
જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજો કે બ્લડપ્રેશર વધી ગયું છેઃ જો તમને સવારે ઉઠતાની સાથે જ ચક્કર આવવા લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લો, આ હાઈ બીપીના લક્ષણો છે.

6/8
જો તમને સવારે ઉઠતાની સાથે જ તરસ લાગે છે અથવા પાણી પીધા પછી પણ તમારું મોં સુકાઈ રહ્યું છે તો સાવધાન થઈ જાવ, આ હાઈ બીપીના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.

7/8
ઉલટી અથવા અસ્પષ્ટ દ્રષ્ટિ એ હાઈ બીપીના લક્ષણો હોઈ શકે છે. સવારે ઉઠ્યા પછી તાજગી અનુભવવાને બદલે જો તમને ઉબકા, નબળાઈ કે એસિડિટીનો અનુભવ થતો હોય તો આ હાઈ બીપીના લક્ષણો હોઈ શકે છે.

8/8
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે સવારે ખાલી પેટ એલોવેરા અથવા ગોળનો રસ પીવો જોઈએ. તે બીપીને નિયંત્રણમાં રાખે છે

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત

કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું -  ચીનની લેબમાંથી જ બધું....

'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન

સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar news: ભાવનગરમાં બૂટલેગરના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાંનો આરોપBharuch News:  ભરૂચમાં LIVE રેસ્ક્યુ, હોડીની મદદથી બચાવવામાં આવી યુવાનની જિંદગીHun To Bolish : હું તો બોલીશ : સાયલેન્સરનું સુરસુરીયુંHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોના બાપ કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું -  ચીનની લેબમાંથી જ બધું....
કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું - ચીનની લેબમાંથી જ બધું....
'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન
'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન
સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
જો દિલ્હીમાં AAPની સરકાર બનશે તો ડેપ્યુટી સીએમ કોણ બનશે? અરવિંદ કેજરીવાલે આ નેતાનું નામ લીધું

વધુ એક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો: મ્યુનિસિપલ ચૂંટણીમાં ૧૧માંથી ૧૦ મેયર પદ પર જીત

નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત  

IND vs ENG: ત્રીજી T20 માં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, સૂર્યા આ પ્લેયર્સને આપશે તક ? 

Embed widget