શોધખોળ કરો

Winter Tips: શિયાળામાં ડાયટમાં આ 8 ફૂડ અચૂક કરો સામેલ, ઇમ્યુનિટી બૂસ્ટ થતાં, આખું વર્ષ રહેશો નિરોગી

શિયાળાની સિઝનમાં શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી બીમારી ખૂબ ઝડપથી થઇ જાય છે. તો શિયાળામાં એવા ફૂડનું સેવન કરો. જે રોગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/10
શિયાળાની સિઝનમાં શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી બીમારી ખૂબ ઝડપથી થઇ જાય છે. તો શિયાળામાં એવા ફૂડનું સેવન કરો. જે રોગ રોગપ્રતિકારક શક્તિને  મજબૂત કરે અને આપને ગમે તેટલી ઠંડી અને બદલતી ઋતુમા બીમાર નહિ પાડે.

2/10
ખજૂરની તાસીર ગરમ છે.  આ આપણા શરીરને અંદરથી ગરમ રાખે છે. આવી સ્થિતિમાં, તમારે શિયાળામાં ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂરમાં વિટામિન A અને B મળી આવે છે. ખજૂરમાં ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર પણ સારી માત્રામાં હોય છે.

3/10
શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવા માટે તમારે તલનું પણ સેવન કરવું જોઈએ. તલની પ્રકૃતિ પણ ગરમ હોય છે, તેથી શિયાળામાં તલ ખાવાથી ફાયદો થાય છે. તલમાં મોનો-સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને એન્ટી-બેક્ટેરિયલ મિનરલ્સ મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા આપે છે.

4/10
જો તમે શિયાળામાં તુલસી અને આદુની ચા પીઓ છો અથવા તેને ચાવશો તો તમે ખાંસી અને શરદીથી સુરક્ષિત રહી શકો છો.

5/10
શિયાળામાં મગફળી અવશ્ય ખાવી જોઈએ. પ્રોટીન અને હેલ્ધી ફેટની સાથે તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ પણ  છે. મગફળીમાં મેંગેનીઝ, વિટામિન ઈ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે. મગફળી ખાવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે.

6/10
શિયાળાની ઋતુમાં ડ્રાયફ્રુટ્સનું સેવન અવશ્ય કરો. તેનું સેવન કરવાથી શરીર ગરમ અને ઉર્જાવાન રહે છે.

7/10
મધનું સેવન કરવાથી શરદી અને ઉધરસ મટે છે. આ કારણથી શિયાળામાં સવારે એક ચમચી મધ ખાવું જોઈએ.

8/10
કેસર તમારા શરીરને ગરમ રાખવામાં ઉપયોગી થઈ શકે છે. તમે તેને દૂધમાં ઉકાળીને પી લો. ઠંડી ગાયબ થઈ જશે. અને આ ટિપ્સ શરદી અને કફજ્ય રોગોમાં પણ કારગર છે.

9/10
શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવા માટે તમારે તલનું પણ સેવન કરવું જોઈએ. તલની પ્રકૃતિ પણ ગરમ હોય છે, તેથી શિયાળામાં તલ ખાવાથી ફાયદો થાય છે. તલમાં મોનો-સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને એન્ટી-બેક્ટેરિયલ મિનરલ્સ મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા આપે છે.
શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવા માટે તમારે તલનું પણ સેવન કરવું જોઈએ. તલની પ્રકૃતિ પણ ગરમ હોય છે, તેથી શિયાળામાં તલ ખાવાથી ફાયદો થાય છે. તલમાં મોનો-સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને એન્ટી-બેક્ટેરિયલ મિનરલ્સ મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા આપે છે.
10/10
શિયાળામાં ગોળ શરીરમાં ગરમી લાવે છે. ગોળ ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે. ગોળ પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ગોળમાં આયર્ન હોય છે જે એનિમિયા જેવી સમસ્યાને ઘટાડે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget