શોધખોળ કરો

Diet for Healthy Heart: હાર્ટ જીવનભર રહેશે હેલ્ધી, ડાયટમાં આ 5 ફૂડને કરો સામેલ

આજકાલ નાની ઉંમરે હાર્ટ અટેકથી મોતના કેસ વધી રહ્યા છે, આ સ્થિતિમાં હાર્ટને હેલ્ધી રાખવા માટે શું કરવું જોઇએ તે જાણવું ખૂબ જ જરૂરી છે. ડાયટની પણ હાર્ટની હેલ્ધ પર ઘણી અસર થાય છે.

પ્રતીકાત્મક તસવીર

1/6
આજની બદલાતી જીવનશૈલી અને ખાણી-પીણીની આદતોને કારણે હૃદયની બીમારીઓમાં ઝડપથી વધારો થયો છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે માત્ર કસરત જ નહીં પરંતુ યોગ્ય અને પૌષ્ટિક આહારની પણ ખૂબ જ જરૂર છે. સંતુલિત આહાર આપણને અનેક રોગોથી બચાવીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે પણ તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમારા આહારમાં આ વસ્તુઓને અવશ્ય સામેલ કરો. તે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને તેને ઘણી બીમારીઓથી બચાવે છે.

2/6
હોલ ગ્રેઇનને ડાયટમાં કરો સામેલ-હોલ ગ્રેઇનમાં લોટ, ઓટમીલ, કોર્નમીલનો સમાવેશ થાય છે. જ્યારે રિફાઈન્ડ અનાજની પ્રોસેસ કરવામાં આવે છે જેમાં બ્રાન જોવા મળતું નથી. એ નોંધવું જોઈએ કે, આખા અનાજમાં મોટી માત્રામાં ફાઈબર જોવા મળે છે. તેમાં વિટામિન, આયર્ન અને ડાયેટરી ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમારા રોજિંદા આહારમાં આ અનાજમાંથી બનેલો લોટ અને બ્રેડનો સમાવેશ કરવાનું ધ્યાન રાખો.

3/6
માછલીનું સેવન કરો- અમેરિકન હાર્ટ એસોસિએશનના રિસર્ચ મુજબ હૃદયને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત માછલીનું સેવન કરવું જોઈએ. માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ મોટી માત્રામાં જોવા મળે છે, જે હૃદયની બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.

4/6
આહારમાં દહીંનો સમાવેશ કરો- દહીંમાં મોટી માત્રામાં પ્રોબાયોટીક્સ જોવા મળે છે. તે શરીરમાં સારા બેક્ટેરિયા વધારીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ તેનું સેવન કરવું જોઈએ. તે હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે.

5/6
રોજિંદા આહારમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરો-ડ્રાય ફ્રૂટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં મોટી માત્રામાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ પણ જોવા મળે છે, જે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે

6/6
સોયાનું કરો સેવન - સોયા હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને યોગ્ય રાખવામાં મદદ કરે છે. તેની સાથે તેમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ પણ મોટી માત્રામાં જોવા મળે છે. તમે તેને chunks, દૂધ અથવા ટોફુના રૂપમાં ડાયટમાં સામેલ કરી શકો છો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget