શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Health Tips: રાત્રે દૂધ પીવું ફાયદાકારક છે કે સવારે ? જાણો

તસવીર સોશિયલ મીડિયા

1/7
દૂધ પીવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ પીશો તો તમે હેલ્ધી રહેશો અને જલદી-જલદી મોટા થઈ જશો.  બાળકો પણ બોર્નવીટા અને ચોકોસ મિક્સ કરીને હોંશે-હોંશે દૂધ પીવે છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર દૂધ પીવાના અનેક ગેરફાયદા વિશે ઘણી ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં લોકોમાં ઘણી મૂંઝવણ હોય છે કે દૂધ પીવું જોઈએ કે નહીં.

2/7
દૂધ પીવુ સવારે ફાયદાકારક છે કે રાત્રે એ પણ એક મહત્વનો પ્રશ્ન છે.  લોકો દૂધ પીવાનુ બંને સમયે પસંદ કરતા હોય છે.

3/7
દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, જેમાં પ્રોટીન, વિટામિન્સથી માંડીને લગભગ તમામ પોષકતત્ત્વો હોય છે.

4/7
દૂધમાં લેક્ટોઝ હોય છે, જે ક્યારેક પાચનમાં ગડબડનું કારણ બની શકે છે, જેના કારણે કેટલાકને ઝાડા, પેટનું ફૂલવું અથવા ગેસની સમસ્યા થઈ શકે છે.

5/7
જો તમારું વજન વધારે હોય તોપણ તમે દૂધ પી શકો છો, પરંતુ જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો તમે દૂધની જગ્યાએ બટર મિલ્ક અથવા દહીંનો ઉપયોગ કરી શકો છો.

6/7
રાત્રે સૂવાના લગભગ એક કલાક પહેલાં દૂધ પીવું જોઈએ. આમ કરવાથી પાચનતંત્ર સારું થાય છે અને ઘણી બીમારીઓમાં રાહત મળે છે.

7/7
નવશેકું દૂધમાં એક ચપટી હળદર ભેળવીને રાત્રે પીવાથી વધુ ફાયદો થાય છે.ઉકાળેલું દૂધ પીવું હંમેશા સારું છે. ઉકાળતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે આપણે દૂધને લાંબા સમય સુધી ઉકાળીએ નહીં. વધારે ઉકાળવાથી દૂધનું પોષણ મૂલ્ય ઘટી જાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

Embed widget