શોધખોળ કરો

ભારતના આ રાજ્યમાં રહે છે સૌથી વધુ શાકાહારી, જાણો વિગત

ભારત એક એવો દેશ છે જેમાં અનેક ધર્મ અને જાતિના લોકો વસે છે. આવા ભારતીયોની ખાવા-પીવાની રીત પણ અલગ છે. જે દરેક રાજ્યમાં અલગ-અલગ દેખાય છે. સોશિયલ મીડિયા પર પણ ભારતમાં ખાવા-પીવાની ચર્ચાઓ થતી રહે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
ભારત એક એવો દેશ છે જેમાં અનેક ધર્મ અને જાતિના લોકો વસે છે. આવા ભારતીયોની ખાવા-પીવાની રીત પણ અલગ છે. જે દરેક રાજ્યમાં અલગ-અલગ દેખાય છે. સોશિયલ મીડિયા પર પણ ભારતમાં ખાવા-પીવાની ચર્ચાઓ થતી રહે છે. ભારતનો એક વર્ગ મોટાભાગે માંસાહારી ખોરાક ખાય છે જ્યારે બીજો વર્ગ મોટાભાગે શાકાહારી ખોરાક ખાય છે.

2/6
જો કે દેશમાં નોનવેજ ખાનારા લોકોની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે દેશના કયા રાજ્યમાં માંસાહારી ખોરાક સૌથી ઓછો ખવાય છે?

3/6
દેશમાં સૌથી વધુ શાકાહારી લોકો ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં છે. આ રાજ્યોમાંથી એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ શાકાહારી લોકો રહે છે.

4/6
વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ હરિયાણાની. અહીં 80 ટકા મહિલાઓ અને 56 ટકા પુરુષોએ ક્યારેય માંસાહાર ખાધું નથી.

5/6
રાજસ્થાન બીજું રાજ્ય છે જ્યાં સૌથી ઓછી સંખ્યામાં માંસાહારી લોકો રહે છે. અહીં 75 ટકા મહિલાઓ અને 63 ટકા પુરૂષો શાકાહારી છે

6/6
જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં માંસ ખાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Ukraine Visit: 'જ્યાં સુધી પીએમ મોદી યુક્રેનમાં છે, ત્યાં સુધી કોઈ હુમલો નહીં થાય', રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મોટી જાહેરાત

ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ, જાણો આ વખતે કોંગ્રેસના ક્યા ધારાસભ્યનું નામ ચર્ચામાં આવ્યું...

ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે વરસાદના કારણે નુકશાન બદલ 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું

Gujarat Rain: ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય: આવતીકાલે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ABP Premium

વિડિઓઝ

Jignesh Mewani|ગૃહમંત્રી પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી,સ્પીકરસાહેબે મને ગૃહમાંથી બહાર નીકળવા કહેલુંSurat | મહાકાય ક્રેઈન પલટી જતા આખુય મકાન બન્યું કાટમાળ, કોઈનો જીવ ગયો હોત તો કોણ જવાબદાર?Gujarat Assembly Food | હવે તો વિધાનસભાના પ્રેસરૂમમાં નાસ્તામાં નીકળ્યું કંઈક આવું.. ચોંકી જશોSurat | મહાકાય ક્રેઈન પલટી જવાનો LIVE વીડિયો જોઈ તમે ચોંકી જશો | Abp Asmita | Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Ukraine Visit: 'જ્યાં સુધી પીએમ મોદી યુક્રેનમાં છે, ત્યાં સુધી કોઈ હુમલો નહીં થાય', રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મોટી જાહેરાત
PM Modi Ukraine Visit: 'જ્યાં સુધી પીએમ મોદી યુક્રેનમાં છે, ત્યાં સુધી કોઈ હુમલો નહીં થાય', રશિયન રાષ્ટ્રપતિ પુતિનની મોટી જાહેરાત
ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ, જાણો આ વખતે કોંગ્રેસના ક્યા ધારાસભ્યનું નામ ચર્ચામાં આવ્યું...
ગુજરાતમાં વધુ એક વખત પક્ષ પલટાના એંધાણ, જાણો આ વખતે કોંગ્રેસના ક્યા ધારાસભ્યનું નામ ચર્ચામાં આવ્યું...
ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે વરસાદના કારણે નુકશાન બદલ 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે વરસાદના કારણે નુકશાન બદલ 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું
Gujarat Rain: ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય: આવતીકાલે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય: આવતીકાલે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકાના 9 ફાયર અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા 

Mood of the Nation 2024: BJP માં PM નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ? સર્વેમાં થયો મોટો ખુલાસો, આ છે ત્રણ મોટા દાવેદાર

Gujarat Rain: આગામી સાત દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 

Gandhinagar Rain: ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી

Embed widget