શોધખોળ કરો
Nose Bleeding: ઉનાળામાં નાકમાંથી આવી શકે છે લોહી, આ ઘરગથ્થુ ઉપાયોથી આ સમસ્યા કરો દૂર
પ્રતિકાત્મક તસવીર
1/7

ઉનાળામાં કેટલાક લોકોના નાકમાંથી લોહી નીકળવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે તમે ઘરેલું ઉપાયોનો સહારો લઈ શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપચાર જણાવી રહ્યા છીએ, જેના દ્વારા નાકમાંથી લોહી આવવાની સમસ્યા દૂર કરી શકાય છે. (ફોટો - Pixabay)
2/7

નાકમાંથી લોહી નીકળતું હોય તો ધાણાને પીસીને કપાળ પર લગાવો. તેનાથી નાકમાંથી વહેતું લોહી તરત જ બંધ થઈ જશે. સાથે જ તમે ઠંડકનો અનુભવ કરશો. (ફોટો - Pixabay)
Published at : 12 May 2022 07:07 AM (IST)
આગળ જુઓ





















