શોધખોળ કરો

Chaitra Navratri 2024:નવરાત્રિમાં સવારે મા દુ્ર્ગાને ચઢાવો આ ફુલ, મનની મુરાદ થશે પરિપૂર્ણ

Chaitra Navratri: 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો ગયો છે. નવ દિવસમાં મા દુર્ગાના સ્વરૂપોને આ વિશેષ પુષ્પો અર્પણ કરો. જાણો દિવસ પ્રમાણે કયા દેવીને કયું ફૂલ ચઢાવવું

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/9
આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થઈ, નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોને તેમની પસંદગી પ્રમાણે ફૂલ ચઢાવવાથી તમામ સ્વરૂપોની દેવીઓ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે નવરાત્રિના નવ દિવસની આરાધના દરમિયાન દેવી માની પસંદગી અનુસાર કયા ફૂલ ચઢાવવા જોઈએ.

2/9
ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીને લાલ જાસુદ  અને સફેદ કરેણના ફુલ ખૂબ જ પ્રિય છે, તેથી માતાની પૂજામાં આ ફૂલો ચોક્કસપણે ચઢાવો.

3/9
બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતાને મોગરાનું ફુળ ચઢાવો અથવા તો કોઇ પણ સફેદ પુષ્પ ચઢાવો.

4/9
ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે તેમની પૂજામાં કમળ અથવા શંખપુષ્પીના ફૂલ ચઢાવવાથી દેવી પ્રસન્ન થશે.

5/9
છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતાને મેરીગોલ્ડ એટલે કે ગલગોટાનું ફુલ અર્પણ કરો, માતાજી પ્રસન્ન થઇ જશે.

6/9
પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી માતાની પૂજામાં પીળા ફૂલ ચઢાવો. આ ફૂલ ચઢાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને સુખ-સંપત્તિના આશીર્વાદ આપે છે.

7/9
સાતમા દિવસે માતા કાલરાત્રીને વાદળી રંગનું રંગનું ફૂલ ચઢાવો.

8/9
આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. તેની પૂજામાં મોગરાનું ફૂલ ચઢાવવાથી માતાની કૃપા પરિવાર પર બની રહેશે

9/9
નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા થશે. તેની પૂજામાં ચંપા અને જાસુદના  ફૂલ ચઢાવો, માતાના આશીર્વાદ હંમેશા રહેશે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

Embed widget