શોધખોળ કરો

Rice Water Benefits: વાળ અને સ્કિન માટે વરદાન છે રાઇસ વોટર આ રીતે કરો અપ્લાય, જાણો ફાયદા

ચોખાના પાણીનો ઉપયોગ જાપાનીઝ અને કોરિયન ત્વચાની સંભાળમાં લાંબા સમયથી કરે છે. જાણીએ હેર અને સ્કિનની નેચરલ બ્યુટીમાં રાઇસ વોટરનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
ચોખાના પાણીનો ઉપયોગ જાપાનીઝ અને કોરિયન ત્વચાની સંભાળમાં લાંબા સમયથી કરે છે. જાણીએ હેર અને સ્કિનની નેચરલ બ્યુટીમાં રાઇસ વોટરનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.
ચોખાના પાણીનો ઉપયોગ જાપાનીઝ અને કોરિયન ત્વચાની સંભાળમાં લાંબા સમયથી કરે છે. જાણીએ હેર અને સ્કિનની નેચરલ બ્યુટીમાં રાઇસ વોટરનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.
2/7
સ્કિન કેર કંપનીઓ પણ તેમના ઉત્પાદનોમાં ચોખાના પાણીનો ઉપયોગ કરી રહી છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તે સ્કિન ટોનને સુધારવામાં મદદ કરે છે.ચોખાનું પાણી ત્વચાને નિખારવામાં મદદ કરે છે.

3/7
ચોખાના પાણીમાં સ્ટાર્ચ મળી આવે છે, જેથી તેના કારણે સ્કિન ટાઇટ બને છે. ચોખાની પાણીનો ઉપયોગ સ્કિન પર વધતી ઉંમરની અસરને પણ ઓછી કરે છે આમ તે એન્ટી એજિંગ પ્રોપ્રર્ટીનું કામ કરે છે. રાઇસ વોટર સ્કિન સ્પોટ,ડાર્ક સર્કલને દૂર કરે છે.

4/7
ત્વચા પર ચોખાના પાણીનો ઉપયોગ કરવાથી આપણા મૃત કોષો દૂર થાય છે, જેના કારણે આપણી ત્વચા ચમકદાર બને છે. ખરેખર, ત્વચા પર મૃત કોષો જમા થવાને કારણે, આપણી ત્વચા એકદમ નિસ્તેજ દેખાવા લાગે છે. તેથી, ત્વચાના મૃત કોષોને દૂર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચોખાનું પાણી આમાં મદદ કરે છે અને ત્વચાને ગ્લોઇંગ  બનાવે છે.

5/7
ચોખાના પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેથી તેનો ઉપયોગ સૂર્યના નુકસાનથી રક્ષણ પૂરું પાડે છે. તે ત્વચા પરનો સોજો , લાલાશ અને ખંજવાળ ઘટાડવામાં પણ મદદ કરે છે.

6/7
શુષ્ક, નિર્જીવ અને ક્ષતિગ્રસ્ત વાળ માટે ચોખાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ તમારા વાળને થતા નુકસાનને ઠીક કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ ડેન્ડ્રફથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. તેથી ચોખાના પાણીનો ઉપયોગ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

7/7
ચોખાને ઓવર નાઇટ પલાળી રાખો અને બાદ તેના પાણીને ફેસ પર અપ્લાય કરો સૂકાઇ ગયા બાદ સારી રીતે સાદા પાણીથી વોશ કરી લો. હેર પર પણ કલાક અપ્લાય કરીને વોશ કરી શકાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget