શોધખોળ કરો

Health :હાર્ટ ફેલ થતાં પહેલા શરીરમાં દેખાય છે આ 7 લક્ષણો, જો પારખી જશો તો બચાવી શકાય છે જિંદગી

હૃદયની નિષ્ફળતા એ એવી સ્થિતિ છે જેમાં હૃદય શરીરની આસપાસ લોહીને યોગ્ય રીતે પંપ કરવામાં નિષ્ફળ જાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
હાર્ટ ફેઇલ  પહેલા, આપણું શરીર કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે જેને સમયસર ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

2/7
સોજો: પગની ઘૂંટીઓ જેવા શરીરના અમુક ભાગોમાં સોજો આવે તો સાવધાન થઇ જવું જરૂરી છે.  આ સામાન્ય રીતે સમય સાથે વધે છે.

3/7
આ હૃદયની નિષ્ફળતાનું મુખ્ય, સામાન્ય લક્ષણ માનવામાં આવે છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે હૃદય શરીરની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે શ્વાસ ફુલવા લાગે છે

4/7
ઝડપી ધબકારા થવા: કોઈને એવું પણ લાગે છે કે હૃદય ધબકારા છોડી ગયું છે અથવા હૃદય ધબકતું બંધ થઈ ગયું છે. આ એટલા માટે છે કારણ કે નબળા હૃદય શરીરની માંગને પહોંચી વળવા માટે વધુ પડતું ક્ષતિપૂર્તિ કરે  છે. તે ખૂબ જ ઝડપથી ધબકવા લાગે છે પરિણામ સ્વરૂપ ગભરાટ થાય છે

5/7
વજન વધવુંઃ જો શરીરનું વજન અચાનક વધી જાય અથવા શરીરના અમુક ભાગોમાં સોજાની સમસ્યા જોવા મળે તો સાવધાન રહેવું જોઈએ.

6/7
ગળામાં ખરાશ : લાંબા સમય સુધી ગળામાં દુખાવો અથવા ખરાશ પણ હાર્ટ ફેલ્યોરના લક્ષણો હોઇ શકે છે.

7/7
ઓછો કામ વધુ થાક: મહેનત કર્યાં બાદ થોડો થાક અનુભવવો સ્વાભાવિક છે પરંતુ સાવ ઓછા પરિશ્રમ પણ આપને થકવી દે છે તો આ પણ નબળા હાર્ટના લક્ષણો છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

Embed widget