શોધખોળ કરો
Liver Disease: લીવર ફેઈલ થવા પર તમારા શરીરમાં જોવા મળે છે આ લક્ષણો, સમયસર કરો સારવાર
Liver Disease: લીવર ફેઈલ થવા પર તમારા શરીરમાં જોવા મળે છે આ લક્ષણો, સમયસર કરો સારવાર
પ્રતિકાત્મક તસવીર
1/6

બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખાવાની ખરાબ ટેવોની સીધી અસર લીવર પર પડે છે. જો કોઈ વ્યક્તિ ખાવામાં બેદરકાર હોય તો તેનો માર લીવરને ભોગવવો પડે છે. લીવર સંબંધિત બીમારીઓ આજકાલ ખૂબ જ વધી ગઈ છે.
2/6

અચાનક લીવર ફેલ થવાનો અર્થ છે કે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી. તે ધીમે ધીમે કામ કરી રહ્યું છે. ક્રોનિક લિવર ફેલ્યોર થવાને કારણે લીવર સંબંધિત અનેક બીમારીઓનો શિકાર બને છે.
Published at : 11 Feb 2025 09:37 PM (IST)
આગળ જુઓ





















