શોધખોળ કરો

Health Tips: ગરમીમાં તરબૂચ છે અમૃતફળ સમાન, જાણી લો તેના અદભૂત ફાયદા, ડાયટમાં જરૂર કરો સામેલ

તરબૂચના અદભૂત ફાયદા

1/6
હેલ્થ: ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણીવાળા ફ્ળ લેવાની સલાહ આપવામાં આવે છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. તરબૂચ વજન ઓછું કરવાની સાથે અનેક રીતે શરીર માટે લાભકારી છે.

2/6
ગરમીમાં આવતા પાણીદાર ફળો સ્વાસ્થ્ય માટે અનેક રીતે હિતકારી છે. તરબૂચમાં ફેટ ઓછી અને 92 ટકા પાણી હોય છે. તે શરીરને હાઇડ્રેઇટ રાખે છે. તરબૂચ વજન ઉતારવાની સાથે અન્ય કઇ રીતે ગુણકારી છે જાણીએ...

3/6
વજન ઉતારવામાં કારગર :જો આપ વજન ઘટાડતાં ફળની શોધમાં હો તો, તરબૂચ એક બેસ્ટ ઓપ્શન છે.  તરબૂચમાં મળતું સિટ્રલલાઇન ફેટની કોશિકામાં ફેટ નિર્માણ ઓછું કરવા માટે જવાબદાર છે. તો વજન ઉતારવા ઇચ્છતા લોકોએ પણ નિયમિત તરબૂચનું સેવન કરવું જોઇએ

4/6
હાડકાને મજબૂત કરે છે:તરબૂચમાં મોજૂદ લાઇકોપીન હૃદય સંબંધિત સ્વાસ્થ્ય માટે ઉપકારક છે. હાડકાનું સ્વાસ્થ્ય વધારવા માટે પણ કારગર છે. તરબૂટના સેવનથી હાડકા મજબૂત બને છે.

5/6
આંખોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ:તરબૂચ આંખોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તરબૂચ બીટા કેરોટીનનો અદભૂત સ્ત્રોત છે. જે શરીરમાં વિટામિન ઇમાં પરિવર્તિત થઇ જાય છે. વિટામિન ઇ આંખોની રોશની વધારવા માટે કારગર છે. આ રીતે તરબૂચનું સેવન આંખના સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ ઓપ્શન છે.

6/6
પોટેશ્યિમથી ભરપૂર:તરબૂચ પોટેશ્યિમની મોજદગીના કારણે એક પ્રાકૃતિક  ઇલેક્ટ્રોલાઇટ છે. જે શરીરના ચેતા અને મસલ્સના વધુ સક્ષમ અને કાર્યક્ષમ બનાવવામાં મદદ કરે છે.પોટેશ્યિમ નસોની ઉતેજનાને નિયંત્રિત કરવા માટે પણ કારગર છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget