શોધખોળ કરો
ડાઘ રહિત સ્મૂધ સ્કિન માટે શરીરને ડિટોક્સ કરતા આ ડ્રિન્કનું કરો સેવન, ત્વચા નિખરી ઉઠશે ઉપરાંત તમને મળશે આ ફાયદા
Blood Purify
1/7

Blood Purify:શરીરને સ્વસ્થ રાખવા માટે લોહીમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવા જરૂરી છે. આજે અમે તમને એવા ઘરગથ્થુ ઉપાયો જણાવી રહ્યા છીએ, જે તમારા શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરશે અને લોહીને સાફ કરવામાં મદદ કરશે.
2/7

લીંબુનો ઉપયોગ કરો વિટામિન સીથી ભરપૂર લીંબુમાં હાજર એસિડિક ગુણ લોહીની ગંદકીને પણ સાફ કરે છે. લીંબુમાં અનેક પ્રાકૃતિક અને ઔષધીય ગુણો પણ જોવા મળે છે. દરરોજ એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી લોહી શુદ્ધ થાય છે. જેના કારણે ટોયલેટમાંથી ખરાબ ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. રોજ સવારે ખાલી પેટે ઉઠ્યા પછી એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધા લીંબુનો રસ પીવો. આનાથી તમારું લોહી તો સાફ રહેશે જ સાથે જ તમને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં મળશે.
Published at : 11 Dec 2021 01:29 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
ગેજેટ
ધર્મ-જ્યોતિષ




















