શોધખોળ કરો

તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી, અનેક બીમારીઓ રહેશે દૂર

તુલસીના પાન

1/8
હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.  તેની પૂજા કરવામાં આવે છે. પૂજા સિવાય તુલસીનો છોડ પણ લોકો માટે જાદુઈ સાબિત થઈ શકે છે. તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર છે.

2/8
આયુર્વેદ અનુસાર, સવારે નિયમિતપણે તુલસીના કેટલાક પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળી શકે છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વો હોય છે.

3/8
દરરોજ ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે. દરરોજ તેનુ સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે.

4/8
તુલસીના પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.  વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે તુલસીમાં ઔષધીય ગુણો છે જે તમારા મગજને ઘણા પ્રકારના તણાવનો સામનો કરવામાં મદદ કરે છે.

5/8
તુલસીના પાનનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે.

6/8
તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં ઘણા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

7/8
જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે.

8/8
તુલસીના પાનમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે જે શરદી, ઉધરસ અને તાવથી બચાવે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Embed widget