શોધખોળ કરો
China Respiratory Illness:ચીનમાં ફેલાઇ રહેલી આ સંક્રામક બીમારી શું છે? જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય
WHO અનુસાર આ એક માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા સામાન્ય સંક્રામક બીમારી છે, જે સામાન્ય રીતે નાના બાળકોને વધુ પ્રભાવિત ર કરે છે. ચીનમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં મોટાભાગના 18 વર્ષથી ઓછી ઉંમરના છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

છેલ્લા કેટલાક દિવસોમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોમાં વધારો થયો છે. 13 નવેમ્બરે અહીં પહેલો કેસ સામે આવ્યા પછી સતત ઘણા કેસ આવવા લાગ્યા. ચેપનો ઉદ્દભવ ચીનના ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં થયો હતો, જેમાં બે મુખ્ય કેન્દ્રો બેઇજિંગ અને લિયાઓનિંગ, 800 કિમીના અંતરે છે. આ ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં મોટાભાગના બાળકો છે. જો કે, બાળકો સિવાય વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ પણ તેનો શિકાર બની શકે છે.
2/7

WHO અનુસાર આ એક માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા સામાન્ય સંક્રામક બીમારી છે, જે સામાન્ય રીતે નાના બાળકોને વધુ પ્રભાવિત ર કરે છે. ચીનમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં મોટાભાગના 18 વર્ષથી ઓછી ઉંમરના છે.
Published at : 29 Nov 2023 04:42 PM (IST)
આગળ જુઓ