શોધખોળ કરો
Dinner Tips : સાવધાન! રાત્રે સૂતા પહેલા આ ફૂડનું સેવન ભૂલથી પણ ન કરો, થશે શરીરને આ નુકસાન
Dinner Tips
1/7

રાત્રે સૂતાના થોડા સમય પહેલા કેટલાક ફૂડ ન ખાવાની સલાહ અપાવમાં આવે છે. ખાસ કરીને ફેટી અને ઓઇલી આહાર લેવાની મનાઇ કરવામાં આવે છે. ઉપરાંત હાઇ ફાઇબરયુક્ત આહારનું સેવન કરવાથી પણ બચવું જોઇએ. તેનાથી પાચન બગડી શકે છે ઉપરાંત અનેક સમસ્યા થઇ શકે છે. જાણીએ અન્ય ક્યાં આહારને રાત્રે સૂતા પહેલા ન લેવા જોઇએ.(Photo - Freepik)
2/7

રાત્રે સૂતા પહેલા ખાટા ફળો જેવા કે સંતરા, લીંબુ વગેરેનું સેવન કરવાનું ટાળવું જોઇએ, તેનાથી ખાટ્ટા ઓડકાર, અપચો, ગેસ એસિડિટિની સમસ્યા થઇ શકે છે. (Photo - Freepik)
Published at : 25 May 2022 01:14 PM (IST)
આગળ જુઓ





















