શોધખોળ કરો

Mosquito Bite: મચ્છરો કરવાથી કેમ આવે છે ખંજવાળ, તેની પાછળ છે આ અનોખુ વૈજ્ઞાનિક કારણ

Mosquito Bite: આ દિવસોમાં લોકો ગરમી કરતાં મચ્છરોથી વધુ ચિંતિત છે. સાંજે તમે જ્યાં પણ જશો ત્યાં મચ્છરો તમને ઘેરી લેશે. અહીંય સુધી કે, ઘરમાં પણ તેઓ તમારું લોહી ચૂસવા પહોંચી જાય છે.

આ સમય મચ્છર પ્રજનનો છે. પર્યાવરણમાં હળવી ગરમી તેમના પ્રજનન માટે શ્રેષ્ઠ છે. આ જ કારણ છે કે આજકાલ તમને દરેક જગ્યાએ મચ્છરો દેખાય છે.

1/5
મચ્છરોના લોહી ચૂસવા કરતાં વધુ તકલીફ તેમના કરડવાથી ત્વચા પર થતી ખંજવાળને કારણે થાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં આ સવાલ આવશે કે મચ્છર કરડ્યા પછી આટલી બધી ખંજવાળ કેમ આવે છે?

2/5
ચાલો તમને આ પ્રશ્નનો જવાબ આપીએ. વાસ્તવમાં, જ્યારે મચ્છર તમને કરડે છે, ત્યારે તે તેની સૂંડ તમારી ત્વચામાં દાખલ કરે છે અને તમારું લોહી ચૂસે છે. જો કે, આ સમય દરમિયાન, મચ્છરની લાળ તેના પ્રોબોસ્કિસમાંથી બહાર આવે છે અને તમારા શરીરમાં પ્રવેશ કરે છે.

3/5
આ લાળ આપણા શરીરમાં પ્રવેશતાની સાથે જ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઈ જાય છે અને તેની સામે પ્રતિક્રિયા આપવા લાગે છે. આ પ્રતિક્રિયાને કારણે, મચ્છર કરડવાની જગ્યાએ ખંજવાળ આવે છે અને ત્યાં થોડો સોજો આવે છે.

4/5
તમને જણાવી દઈએ કે તમને હંમેશા માદા મચ્છર કરડે છે. ખરેખર, નર મચ્છર કોઈને કરડતા નથી. સંશોધન કહે છે કે માત્ર માદા મચ્છર જ લોકોનું લોહી ચૂસે છે. તે પ્રજનન અને બાળકોને જન્મ આપવા માટે આવું કરે છે.

5/5
કેટલાક લોકોને મચ્છર વધુ કરડે છે. ખરેખર, શરીરની ગંધ અને લોહીના પ્રકારને કારણે આવું થાય છે. ઉનાળાની ઋતુમાં શરીરમાંથી નીકળતો પરસેવો મચ્છરોને આકર્ષે છે. આ જ કારણ છે કે ઉનાળામાં મચ્છરો તમને વધુ ઘેરી લે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો

Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

Embed widget