શોધખોળ કરો
Health Tips: કમરના દુખાવાને ન કરો ઈગ્નોર, કારણ કે તે ગંભીર રોગનું લક્ષણ હોઈ શકે
Health Tips: કમરના દુખાવાને ન કરો ઈગ્નોર, કારણ કે તે ગંભીર રોગનું લક્ષણ હોઈ શકે
પ્રતિકાત્મક તસવીર
1/7

પીઠનો દુખાવો કોઈપણ વ્યક્તિ માટે સમસ્યા બની શકે છે. જો તમને પણ સતત તમારી પીઠમાં હળવો દુખાવો થતો હોય તો તેને અવગણવાને બદલે સમયસર તેનો ઈલાજ કરાવો.
2/7

પીઠનો દુખાવો કોઈપણ વ્યક્તિ માટે સમસ્યા બની શકે છે. જો તમને પણ સતત તમારી પીઠમાં હળવો દુખાવો થતો હોય તો તેને અવગણવાને બદલે સમયસર તેનો ઈલાજ કરાવો. લાંબા સમય સુધી એક જ મુદ્રામાં બેસી રહેવાથી કમરનો દુખાવો થાય છે. પરંતુ જો આ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે, તો થોડી સાવચેતી રાખો કારણ કે તે ગંભીર રોગના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. પીઠના દુખાવાની ક્યારેય અવગણના ન કરવી જોઈએ. કારણ કે આ કોઈ ગંભીર રોગના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે.
Published at : 09 Jan 2024 07:38 PM (IST)
આગળ જુઓ





















