શોધખોળ કરો
Women Alcohol Consumption: આ રાજ્યની મહિલાઓ પીવે છે સૌથી વધુ દારૂ, શું કહે છે NFHS રિપોર્ટ?
Alcohol Awareness: ભારતમાં મહિલાઓ દ્વારા દારૂના સેવનના આંકડા ચોંકાવનારા છે. NFHS-5 (2019-20) મુજબ, દેશભરમાં માત્ર 1 ટકા મહિલાઓ દારૂ પીવે છે, પરંતુ કેટલાક રાજ્યોમાં આ દર અનેક ગણો વધારે છે.

પ્રતિકાત્મક તસવીર
1/9

Alcohol Awareness: ભારતમાં મહિલાઓ દ્વારા દારૂના સેવનના આંકડા ચોંકાવનારા છે. NFHS-5 (2019-20) મુજબ, દેશભરમાં માત્ર 1 ટકા મહિલાઓ દારૂ પીવે છે, પરંતુ કેટલાક રાજ્યોમાં આ દર અનેક ગણો વધારે છે. ભારતમાં મહિલાઓમાં દારૂના સેવનનું સ્તર રાજ્ય અનુસાર બદલાય છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે (NFHS-5) 2019-20 મુજબ, સમગ્ર ભારતમાં માત્ર 1 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. જોકે, કેટલાક રાજ્યોમાં આ ટકાવારી ઘણી ઊંચી છે.
2/9

અરુણાચલ પ્રદેશ: અહીંની સાંસ્કૃતિક પરંપરાઓને કારણે 26 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. રિપોર્ટ અનુસાર, આ ટકાવારી દેશમાં સૌથી વધુ છે.
3/9

સિક્કિમઃ રાજ્યમાં 16.2 ટકા મહિલાઓ ઘરે બનાવેલો દારૂ પીવે છે, જે રાજ્યને દેશમાં બીજા ક્રમે રાખે છે.
4/9

આસામ: રાજ્યના આદિવાસી પરંપરાઓ 7.3 ટકા દારૂનું સેવન કરે છે.
5/9

તેલંગણા: અહીં 6.7 ટકા મહિલાઓ દારૂ પીવે છે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સંખ્યા ખૂબ વધારે છે.
6/9

ઝારખંડની વાત કરીએ તો અહીં લગભગ 6.1 ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે, જે પરંપરાગત આદિવાસી સમાજનો એક ભાગ છે.
7/9

આંદામાન અને નિકોબાર: અહીંની પાંચ ટકા મહિલાઓ દારૂ પીવે છે, જે આ યાદીમાં એકમાત્ર કેન્દ્રશાસિત પ્રદેશ બનાવે છે.
8/9

છત્તીસગઢ: અહીં પાંચ ટકા સ્ત્રીઓ દારૂ પીવાની ટેવ ધરાવે છે જે સાંસ્કૃતિક પ્રભાવ દર્શાવે છે.
9/9

કર્ણાટક રાજ્યમાં ફક્ત 0.21 ટકા મહિલાઓ દારૂ પીવે છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી ઓછી છે.
Published at : 17 Feb 2025 12:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
