શોધખોળ કરો
Back Pain Remedies : કમરના દુખાવાથી પરેશાન છો? અપનાવો આ સરળ ટિપ્સ, Painથી મળશે છૂટકારો
કમરમાં દુખાવાની સમસ્યા
1/6

એક જગ્યાએ બેસીને લાંબા સમય સુધી કામ કરવાના કારણે પીઠના દુખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો તમે પણ કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો, તો કેટલાક સરળ ઉપાયો અપનાવો. આ સરળ ઉપાયોની મદદથી પીઠનો દુખાવો દૂર કરી શકાય છે.
2/6

જો તમે ડેસ્ક જોબ કરો છો, તો તમને શારીરિક કામ માટે બહુ ઓછો સમય મળશે. આવી સ્થિતિમાં પોતાના માટે થોડો સમય કાઢો અને કસરત કરો. હળવી કસરતો કરવાથી તમારું શરીર સક્રિય રહે છે. તેમજ કમરના દુખાવાની સમસ્યાને પણ ઓછી કરી શકાય છે.
Published at : 25 Apr 2022 09:00 AM (IST)
આગળ જુઓ





















