શોધખોળ કરો
Monsoon Tips: વરસાદમાં કપડામાંથી આવે છે દુર્ગંધ? આ ટિપ્સને અજમાવી જુઓ, મહેંકી ઉઠશે
વરસાદની ઋતુમાં તમે તમારા કપડાને ગેમ તેટલી વખત ધુઓ છો તો પણ સૂર્ય પ્રકાશના અભાવમાં ભેજ રહી જતો હોવાથી તેમાંથી દુર્ગંધ અચૂક આવે છે.
પ્રતીકાત્મક તસવીર
1/7

વરસાદની ઋતુમાં તમે તમારા કપડાને ગેમ તેટલી વખત ધુઓ છો તો પણ સૂર્ય પ્રકાશના અભાવમાં ભેજ રહી જતો હોવાથી તેમાંથી દુર્ગંધ અચૂક આવે છે.
2/7

ચોમાસામા કપડા ધુઓ ત્યારે ડિટર્જન્ટ પાવડરની સાથે વિનેગરનો ઉપયોગ કરો, આમ કરવાથી તમારા કપડામાં દુર્ગંધ નહીં આવે. તેમજ બેક્ટેરિયા વધવાનો પણ કોઈ ભય રહેશે નહીં.
Published at : 07 Jul 2023 06:31 AM (IST)
આગળ જુઓ