શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kitchen Gardening Tips:મોંઘાદાટ કિવિને આ રીતે ઘર પર કુંડામાં ઉગાડો,જાણો ગાર્ડનિંગની આ કારગર ટિપ્સ
Kitchen Gardening Tips: તમે ઘર પર જ કીવી પ્લાન્ટ ઉગાડીને કિવિનું રોજ સેવન કરીને તેના ફાયદા ઉઠાવી શકો છો. કેવી રીતે કુંડામાં ઉગાડી શકાય, રીત જાણીએ
![Kitchen Gardening Tips: તમે ઘર પર જ કીવી પ્લાન્ટ ઉગાડીને કિવિનું રોજ સેવન કરીને તેના ફાયદા ઉઠાવી શકો છો. કેવી રીતે કુંડામાં ઉગાડી શકાય, રીત જાણીએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/16/3c058b949779caa26abfac95ebe220f2170808024161981_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6
![જો તમે કિચન ગાર્ડનિંગના શોખીન છો તો આ લેખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા ઘરે કિવી કેવી રીતે ઉગાડી શકો છો. કિવી બજારમાં ખૂબ જ મોંઘા ભાવે મળે છે, પરંતુ તમે તેને ઘરે ઉગાડીને ઘણા પૈસા બચાવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/16/f3ccdd27d2000e3f9255a7e3e2c48800435ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે કિચન ગાર્ડનિંગના શોખીન છો તો આ લેખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા ઘરે કિવી કેવી રીતે ઉગાડી શકો છો. કિવી બજારમાં ખૂબ જ મોંઘા ભાવે મળે છે, પરંતુ તમે તેને ઘરે ઉગાડીને ઘણા પૈસા બચાવી શકો છો.
2/6
![ઘરે કીવી રોપવા માટે, તમારે પહેલા પોટ લેવો પડશે. કૂંડાના નીચેના ભાગમાં એક્સ્ટ્રા પાણીના નિકાલ માટે છિદ્ર કરી દો. જેથી વધારાનું પાણી નીકળી શકે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/16/156005c5baf40ff51a327f1c34f2975bb2fdf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘરે કીવી રોપવા માટે, તમારે પહેલા પોટ લેવો પડશે. કૂંડાના નીચેના ભાગમાં એક્સ્ટ્રા પાણીના નિકાલ માટે છિદ્ર કરી દો. જેથી વધારાનું પાણી નીકળી શકે.
3/6
![કિવીને ઉગાડવા માટે એસિડિક માટીની જરૂર પડે છે. જમીનને એસિડિક બનાવવા માટે, તમે તેમાં પીટ મોસના મળને મિશ્રિત કરી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/16/799bad5a3b514f096e69bbc4a7896cd938ec9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિવીને ઉગાડવા માટે એસિડિક માટીની જરૂર પડે છે. જમીનને એસિડિક બનાવવા માટે, તમે તેમાં પીટ મોસના મળને મિશ્રિત કરી શકો છો.
4/6
![કિવિના પ્લાન્ટને સારી રીતે ગ્રો કરવા માટે સમય સમય પર ખાતરને બદલતા રહો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/16/d0096ec6c83575373e3a21d129ff8fef1ac97.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિવિના પ્લાન્ટને સારી રીતે ગ્રો કરવા માટે સમય સમય પર ખાતરને બદલતા રહો.
5/6
![કિવી છોડને નિયમિત પાણી આપવાની જરૂર રહે છે. તેથી, આ પ્લાન્ટને નિયમિત પાણી આપવાનું ચૂકશો નહિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/16/032b2cc936860b03048302d991c3498fc38d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિવી છોડને નિયમિત પાણી આપવાની જરૂર રહે છે. તેથી, આ પ્લાન્ટને નિયમિત પાણી આપવાનું ચૂકશો નહિ
6/6
![કિવીના છોડની વૃદ્ધિ માટે પણ સૂર્યપ્રકાશની જરૂર પડે છે, તેને દિવસમાં ઓછામાં ઓછા 5 થી 6 કલાક સૂર્યપ્રકાશમાં મળે તેવી જગ્યા પર રાખો..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/16/18e2999891374a475d0687ca9f989d8324ca2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિવીના છોડની વૃદ્ધિ માટે પણ સૂર્યપ્રકાશની જરૂર પડે છે, તેને દિવસમાં ઓછામાં ઓછા 5 થી 6 કલાક સૂર્યપ્રકાશમાં મળે તેવી જગ્યા પર રાખો..
Published at : 16 Feb 2024 04:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion