શોધખોળ કરો
Fashion Tips: ન્યૂ ઇયર પાર્ટી માટે પરફેક્ટ આઉટફિટની શોધમાં છો તો સૌથી બેસ્ટ છે આ ઓપ્શન, આપશે આકર્ષક લૂક
Fashion Tips:નવું વર્ષના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ન્યૂ ઇયર પાર્ટીમાં પાર્ટીમાં જવા માટે આ પરફેક્ટ આઉટફિટ પ્રીફર કરી શકો છો.
જાન્હવી કપૂર
1/8

નવું વર્ષના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ન્યૂ ઇયર પાર્ટીમાં પાર્ટીમાં જવા માટે આ પરફેક્ટ આઉટફિટ પ્રીફર કરી શકો છો.
2/8

તમે નવા વર્ષની પાર્ટી માટે જાહ્નવી કપૂરના સિંગલ શોલ્ડર ડ્રેસને પણ કોપી કરી શકો છો. આપ હાફ પોનીટેઇલ સાથે ન્યૂડ મેકઅપ પ્રીફર કરો. જે ક્લાસી લૂક આપશે
Published at : 18 Dec 2022 08:35 AM (IST)
આગળ જુઓ





















