શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kids Health: શિયાળામાં બાળકને શરદી કફ ખાંસીથી બચાવવા માટે તેના આહારમાં આ 5 ફૂડને કરો સામેલ

પ્રતીકાત્મક તસવીર

1/6
Kids Health: શિયાળામાં બાળકોના આહારમાં ઈંડા, સૂકા ફળો, દૂધ, મોસમી ફળો અને શાકભાજી અને ઘીનો સમાવેશ કરો. આ તમામ ફૂડ બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. તે શારીરિક અને માનસિક વિકાસમાં પણ મદદ કરશે.

2/6
બાળકોના વિકાસમાં અખરોટ પણ મહત્વનો ભાગ ભજવે છે. બાળકોને રોજ બદામ, કાજુ, અંજીર અને અખરોટ ખવડાવવા જોઈએ. મગજના વિકાસ માટે બદામ અને અખરોટને સૌથી મહત્વપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. બદામ ખવડાવવાથી બાળકોને ઉર્જા મળે છે તેમજ તે શારીરિક વિકાસમાં પણ મદદ કરે છે. બાળકના  આહારમાં નિયમિતપણે અખરોટનો સમાવેશ કરવો જોઈએ.

3/6
બાળકોના સર્વાંગી વિકાસ માટે ફળો અને શાકભાજી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફળો અને શાકભાજીમાં શરીર માટે એન્ટીઓક્સીડેન્ટ ઉપલબ્ધ હોય છે. જેના કારણે શરીર અનેક પ્રકારના ઈન્ફેક્શન અને બીમારીઓથી સુરક્ષિત રહે છે. ફળો અને શાકભાજી પોષક તત્વો, વિટામીન અને ફાઈબરથી ભરપૂર હોય છે.

4/6
પોષક તત્વોથી ભરપૂર  કઠોળ બાળકોના સ્વાસ્થ્ય માટે  જરૂરી છે. બાળકોના યોગ્ય વિકાસ માટે દરરોજ કઠોળ ખવડાવવા જોઈએ. કઠોળમાં ભરપૂર માત્રામાં  પ્રોટીન હોય છે.  જેના કારણે બાળકની કામ કરવાની ક્ષમતા  વધે છે.

5/6
બાળકોના મગજના વિકાસ માટે ઘી ખૂબ જ જરૂરી છે. ડીએચએમાં ભરપૂર માત્રામાં રહેલા ઘીમાં ફેટ ઉપરાંત એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આના કારણે બાળકોની આંખો સહિત  રોગપ્રતિકારક શક્તિ અને પાચન શક્તિ સારી રહે છે. ઘી ખાવાથી બાળકોના હાડકાં મજબૂત બને છે. ઘીમાં ફેટી એસિડ હોવાને કારણે તે ઝડપથી પચી જાય છે.

6/6
બાળકના યોગ્ય વિકાસ માટે દૂધ સૌથી મહત્વપૂર્ણ છે. જેના કારણે બાળકને ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન્સ મળે છે. દૂધમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે જે હાડકાં, નખ અને દાંતને સ્વસ્થ રાખે છે. દૂધ પણ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે. બાળકોના સ્વાસ્થ્ય માટે દૂધ એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે. દૂધમાં આયોડિન, વિટામિન-બી6, વિટામિન-એ, બી2 અને ઝિંક જેવા તત્વો હોય છે. તેથી જ તો  બાળકો માટે દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો

મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

Embed widget