શોધખોળ કરો
શું તમે ક્યારેય વિચાર્યું છે કે શરીરમાંથી પરસેવો કેમ નીકળે છે? તેના હોય છે અનેક ફાયદાઓ
પરસેવો એ આપણા શરીરની નેચરલ પ્રક્રિયા છે, જ્યારે આપણું શરીર ગરમ થાય છે ત્યારે પરસેવાની ગ્રંથીઓ સક્રિય થઈ જાય છે અને પરસેવો આવવા લાગે છે. આ પ્રક્રિયા શરીરના તાપમાનને કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

પરસેવો એ આપણા શરીરની નેચરલ પ્રક્રિયા છે, જ્યારે આપણું શરીર ગરમ થાય છે ત્યારે પરસેવાની ગ્રંથીઓ સક્રિય થઈ જાય છે અને પરસેવો આવવા લાગે છે. આ પ્રક્રિયા શરીરના તાપમાનને કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે આપણા શરીરમાંથી પણ પરસેવો આવે છે જેના કારણે શરીરની અંદરની ગરમી બહાર નીકળી જાય છે.
2/6

શરીરનું તાપમાન નિયંત્રિત કરવું: જ્યારે આપણું શરીર ગરમ થાય છે ત્યારે આપણને પરસેવો થાય છે જે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરસેવો એ શરીરને ઠંડુ રાખવાની કુદરતી રીત છે.
Published at : 24 Jul 2024 11:47 AM (IST)
આગળ જુઓ





















