શોધખોળ કરો

Creamy lassi without sugar: ક્રિમી લસ્સી ખાંડ વિનાની બનાવવા માટે આ રેસિપી કરો ટ્રાય

Creamy lassi without sugar: ઉનાળાની સિઝન અન્ય ઠંડા પીણા પીવાને બદલે ઘરથી બનાવેલી લસ્સીનું સેવન કરો, જાણીએ સુગર વિનાની લસ્સી કેવી રીતે બનાવવી. જાણો રેસિપી

Creamy lassi without sugar: ઉનાળામાં ઠંડી લસ્સી પીવાની મજા કંઇ અલગ જ છે. જો આપ પણ હોમ મેડ લસ્સીની લિજ્જત માણવા માંગતા હો તો માં કંઈક ખાસ વાત છે. આજે, અમે તમને ખાંડ વગર સ્વાદિષ્ટ લસ્સી બનાવવાની ખૂબ જ સરળ રીત  જાણીએ

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, વધુ પડતી ખાંડનું સેવન તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. જો તમને લસ્સી પીવાન શોખીન છો તો  તેને ખાંડ વગર બનાવવા માંગો છો, તો તમારે આ રેસીપી ચોક્કસપણે અજમાવવી જોઈએ. આ લસ્સીનો સ્વાદ તો ખૂબ જ સારો રહેશે જ, પરંતુ તેને પીવાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે. ચાલો સ્ટેપ-બાય-સ્ટેપ શીખીએ કે ખાંડ વગર ક્રીમી લસ્સી કેવી રીતે બાનાવવી.

લસ્સી બનાવવાની રીત
સ્ટેપ -1 : લસ્સી બનાવવા માટે, પહેલા જાડું દહીં  લો, તમે ઘરે પણ દહીં બનાવી શકો છો.

સ્ટેપ -2  તેમાં થોડી વરિયાળી અને જગરી પાઉડર અથવા મધ  ઉમેરો  અથવા મધ ઉમેરો, હવે તેમાં  થોડા ફુદીનાના પાન પણ ઉમેરો .

સ્ટેપ ૩: આ બધી સામગ્રીને મિક્સરમાં થોડો આદુનો રસ ઉમેરો

સ્ટેપ - 4 : છેલ્લે, મિક્સરમાં પાણી ઉમેરો. હવે મિક્સર ચાલુ કરો.

સ્ટેપ 5: જો તમે લસ્સીનો સ્વાદ વધારવા માંગતા હો, તો તમે થોડા તુલસીના પાન પણ વાપરી શકો છો.

સ્ટેપ 6: લસ્સીને ગ્લાસમાં રેડો. છેલ્લે, તેને ઠંડુ કરવા માટે થોડા બરફના ટુકડા ઉમેરો.

જો તમે ઈચ્છો તો, તમે લસ્સીને સજાવવા માટે તેમાં બારીક સમારેલા  ડ્રાઇ ફ્રૂટ ઉમેરી શકો છો. યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે લસ્સીનો સમાવેશ કરવાથી તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. તમારી માહિતી માટે, ક્રીમી સુગર-ફ્રી લસ્સી બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેક માટે આનંદદાયક રહેશે. આ સ્વાદિષ્ટ લસ્સીમાં હાજર અસંખ્ય પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.                                                                                            

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IVF Treatment: સ્ત્રીઓ કેટલી ઉંમર સુધી કરાવી શકે છે IVF, જાણો તેમા કેટલો આવે છે ખર્ચ?
IVF Treatment: સ્ત્રીઓ કેટલી ઉંમર સુધી કરાવી શકે છે IVF, જાણો તેમા કેટલો આવે છે ખર્ચ?
Tips To Buy Fresh Muskmelon: શક્કર ટેટી સ્વીટ હશે કે નહિ? આ રીતે જાણો, ખરીદીની સ્માર્ટ ટિપ્સ
Tips To Buy Fresh Muskmelon: શક્કર ટેટી સ્વીટ હશે કે નહિ? આ રીતે જાણો, ખરીદીની સ્માર્ટ ટિપ્સ
Esophageal Cancer: જો તમને સતત ઉધરસ આવતી હોય તો સાવધાન, હોઈ શકે છે અન્નનળીનું કેન્સર
Esophageal Cancer: જો તમને સતત ઉધરસ આવતી હોય તો સાવધાન, હોઈ શકે છે અન્નનળીનું કેન્સર
Health Tips: રાત્રે વધેલી રોટલીને ફેંકવાની ભૂલ ન કરો, જાણીલો વાસી રોટલી ખાવાના અદભૂત ફાયદા
Health Tips: રાત્રે વધેલી રોટલીને ફેંકવાની ભૂલ ન કરો, જાણીલો વાસી રોટલી ખાવાના અદભૂત ફાયદા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એપ્રિલમાં અગનવર્ષા
Hun To Bolish : હું તો બોલીશ : નીતિ-રીતિથી નારાજ?
Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ થઈ
Mansukh Vasava : મારા બદલે સારા કાર્યકરોને ચૂંટણી લડવાનો મોકો મળે, વસાવાનું મોટું એલાન
Asha Bhosle Passes Away : જાણીતા ગાયિકા આશા ભોંસલેનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ દેશ અમેરિકા ફરી 50% ટેરિફ લગાવશે! જાણો ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આપી ખુલ્લી ધમકી?
આ દેશ અમેરિકા ફરી 50% ટેરિફ લગાવશે! જાણો ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આપી ખુલ્લી ધમકી?
દેશમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
સિલિન્ડરની ઝંઝટમાંથી હવે મળશે કાયમી મુક્તિ: જાણો સરકારનો દરેક ઘરમાં PNG પાઇપલાઇન પહોંચાડવાનો મેગા પ્લાન
સિલિન્ડરની ઝંઝટમાંથી હવે મળશે કાયમી મુક્તિ: જાણો સરકારનો દરેક ઘરમાં PNG પાઇપલાઇન પહોંચાડવાનો મેગા પ્લાન
શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ડોનાલ્ડ ટ્રમ્પનો પારો છટક્યો: ઈરાનને ધમકી આપતા કહ્યું - ‘પરમાણુ બોમ્બ...’
શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ડોનાલ્ડ ટ્રમ્પનો પારો છટક્યો: ઈરાનને ધમકી આપતા કહ્યું - ‘પરમાણુ બોમ્બ...’
સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ,
સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ, "AAP ને હરાવવા ભાજપે કોંગ્રેસને ઉમેદવારો ઉછીના આપ્યા!"
ઇસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી મેરેથોન અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ: જાણો શું હતા આ 5 મુખ્ય કારણો?
ઇસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી મેરેથોન અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ: જાણો શું હતા આ 5 મુખ્ય કારણો?
અમેરિકા સાથેના ટેન્શન વચ્ચે ઈરાનનું મોટું એલાન: ઈરાને કરી ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન
અમેરિકા સાથેના ટેન્શન વચ્ચે ઈરાનનું મોટું એલાન: ઈરાને કરી ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન
"ગોપાલ ઈટાલિયા ગુંડાઓ સાથે સ્ટેજ શેર કરે છે": અલ્પેશ કથિરીયાનો ગોપાલ ઈટાલિયાને જવાબ
Embed widget