શોધખોળ કરો
Heart Health: હાર્ટમાં ક્યારેય નહીં થાય બ્લોકેજ, દરરોજની આદતમાં સામેલ કરો આ ચીજ
આજકાલ હાર્ટ પેશન્ટની સંખ્યા વધી રહી છે અને આમાંની એક સમસ્યા છે હાર્ટ બ્લોકેજ. બદલાતી જીવનશૈલી,ખાનપાનને કારણે આ સમસ્યા સામાન્ય બની છે. હાર્ટ બ્લોકેજને કારણે ધબકારા અનિયમિત થઈ જાય છે અને ધીમી પડી જાય છે
ઘણીવાર, 30 વર્ષ પછી હાર્ટ બ્લોકેજના વધુ કેસ જોવા મળે છે, જો તમે તમારી રોજિંદી આદતોમાં કેટલીક ખાસ આદતો અપનાવો છો, તો તમે હાર્ટ બ્લોકેજથી બચી શકો છો
1/8

લીલા શાકભાજીમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પાલક, બ્રોકોલી અને મેથી જેવા લીલા શાકભાજી રોજ ખાઓ. આ શાકભાજી કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને મજબૂત બનાવે છે.
2/8

ફળોમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ હોય છે જે હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. રોજ સફરજન, નારંગી અને બેરી જેવા ફળો ખાઓ. આ ફળો હૃદયની ધમનીઓને સ્વચ્છ રાખે છે અને બ્લોકેજને અટકાવે છે.
Published at : 27 Jul 2024 07:26 PM (IST)
આગળ જુઓ





















