શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
Lifestyle: ઉંમર પ્રમાણે દરરોજ કેટલા કલાક કસરત કરવી જોઈએ, WHO એ જાહેર કરી ગાઈડલાઈન
એક વાત વારંવાર કહેવામાં આવે છે કે જો તમારે સ્વસ્થ રહેવું હોય તો નિયમિત શારીરિક કસરત ખૂબ જ જરૂરી છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે કઈ ઉંમરે સ્વાસ્થ્ય માટે કેટલી કસરત જરૂરી છે.
વ્યાયામ ફક્ત તમારા શરીરને શેપમાં (body shape) નથી રાખતું પરંતુ તે તમારા માનસિક સ્વાસ્થ્ય (mental health) માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે લોકો નિયમિત કસરત (regular exercise) કરે છે તેમને ડાયાબિટીસ, હૃદય રોગ, હતાશા, ચિંતા, સ્ટ્રોક, અનિદ્રાનું જોખમ ઓછું હોય છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 18 Jun 2024 06:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion