શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મગ સ્વાસ્થ્યલક્ષી ગુણોનો છે ભંડાર, ખાવાથી શરીરને પહોંચે છે આ ગજબ ફાયદા
મગ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ ગુણકારી પણ છે. મગના સેવનથી શરીરને એક નહી અનેક ફાયદા પહોંચે છે.
![મગ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ ગુણકારી પણ છે. મગના સેવનથી શરીરને એક નહી અનેક ફાયદા પહોંચે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/26/a3214b88b656a95d478fc0cddd7a1cf4168507406274581_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/6
![મગ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ ગુણકારી પણ છે. મગના સેવનથી શરીરને એક નહી અનેક ફાયદા પહોંચે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/26/f3ccdd27d2000e3f9255a7e3e2c4880049bcf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મગ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ ગુણકારી પણ છે. મગના સેવનથી શરીરને એક નહી અનેક ફાયદા પહોંચે છે.
2/6
![મગમાં કોપર, પ્રોટીન,ફોલેટ,આયરન,ફાઇબર, વિટામિન, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન, પોટેશિયમ, રાઇબોફ્લોવિન સહિતના પોષક તત્વો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/26/156005c5baf40ff51a327f1c34f2975bcf8fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મગમાં કોપર, પ્રોટીન,ફોલેટ,આયરન,ફાઇબર, વિટામિન, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન, પોટેશિયમ, રાઇબોફ્લોવિન સહિતના પોષક તત્વો છે.
3/6
![મગ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. મગના સેવનથી રોગપ્રતિકારશક્તિ વધે છે અને તે મજબૂત બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/26/799bad5a3b514f096e69bbc4a7896cd9ddb0e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મગ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. મગના સેવનથી રોગપ્રતિકારશક્તિ વધે છે અને તે મજબૂત બને છે.
4/6
![બ્લડપ્રેશર વધી જતું હોય તેવી સ્થિતિમાં મગની દાળનું સેવન ફાયદાકારક રહે છે. પોટેશિયમથી ભરપૂર મગ બ્લડપ્રેશર નિયંત્રણ કરવામાં મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/26/18e2999891374a475d0687ca9f989d83d7e28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્લડપ્રેશર વધી જતું હોય તેવી સ્થિતિમાં મગની દાળનું સેવન ફાયદાકારક રહે છે. પોટેશિયમથી ભરપૂર મગ બ્લડપ્રેશર નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
5/6
![વેઇટ લોસ માટે પણ મગની દાળ હેલ્ધી ઓપ્શન છે. દાળમાં ઓછી કેલેરી હોય છે. આ કારણે મગનું સેવન વેઇટલોસ માટે પણ મદદગાર સાબિત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/26/d0096ec6c83575373e3a21d129ff8fefe5993.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેઇટ લોસ માટે પણ મગની દાળ હેલ્ધી ઓપ્શન છે. દાળમાં ઓછી કેલેરી હોય છે. આ કારણે મગનું સેવન વેઇટલોસ માટે પણ મદદગાર સાબિત થાય છે.
6/6
![મગદાળ પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. ફાઇબર જેવા પોષકતત્વોથી ભરપૂર હોવાથી પાચનતંત્રને દૂરસ્ત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/26/032b2cc936860b03048302d991c3498f681eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મગદાળ પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. ફાઇબર જેવા પોષકતત્વોથી ભરપૂર હોવાથી પાચનતંત્રને દૂરસ્ત કરે છે.
Published at : 26 May 2023 09:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion