શોધખોળ કરો

Multani Mitti: તમારો ચહેરો ચંદ્રની જેમ ચમકશે,બસ ખાલી એકવાર આ વસ્તુને મુલતાની માટી સાથે લગાવો

દરેક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવવા માંગે છે,તમે મુલતાની માટીની સાથે આનો ઉપયોગ કરીને પિમ્પલ્સ અને ડાઘ-ધબ્બાથી છુટકારો મેળવીશકો છો.

જો તમે પણ તમારા ચહેરાને ડાઘ રહિત અને મુલાયમ બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, તો મુલતાની માટીની સાથે આ વસ્તુનો ચોક્કસ ઉપયોગ કરો.( તસવીર-એબીપી લાઈવ )

1/6
લોકો પિમ્પલ્સ અને ડાઘ થી છુટકારો મેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે,કારણકે તે ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે.

2/6
જો તમે પણ પિમ્પલ્સથી પરેશાન છો, તો તમે મુલતાની માટી સાથે મધનો ઉપયોગ કરી શકો છો.

3/6
મુલતાની માટી અને મધ બંને કુદરતી ઘટકો છે, જે ત્વચાને ઊંડે સુધી સાફ કરવામાં મદદ કરે છે.

4/6
આ બંનેને મિક્સ કરીને, તમે ઘરે જ એક ઉત્તમ ફેસ પેક બનાવી શકો છો અને તમારી સ્કીનને સુધારી શકો છો.

5/6
મુલતાની માટી અને મધ પિમ્પલ્સ, સોજો અને ફોલ્લીઓ દૂર કરવામાં મદદ કરે છે.

6/6
મુલતાની માટીમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી કરચલીઓ ઓછી થાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Embed widget