શોધખોળ કરો
આ લવ ગુરુ અમીર પુરુષોને પ્રેમના જાળમાં ફસાવવાની કોચિંગ આપે છે, વાર્ષિક આવક 163 કરોડ રૂપિયા
આ ચીની લવ ગુરુ મહિલાઓના મનમાં સંબંધો વિશે માત્ર લાભની આપ લેની વાતો નાખે છે, જે સંબંધો માટે અનૈતિકતા દર્શાવે છે.
વિવાદાસ્પદ લવ ગુરુ
1/6

લવ ગુરુ તો તમે ઘણા જોયા હશે, લવ ગુરુ લોકોને હંમેશા સાચી સલાહ આપે છે. પ્રેમનો સાચો ઉપયોગ કરતા શીખવે છે. પતિ કે પત્ની સાથે કેવી રીતે વફાદાર રહેવું તે શીખવે છે. પરંતુ અહીં એક અજીબ લવ ગુરુનો કિસ્સો છે, જે લોકોને શીખવે છે કે અમીર પુરુષ સાથે લગ્ન કેવી રીતે કરવા.
2/6

આ એક વિવાદાસ્પદ લવ ગુરુ છે, જે મહિલાઓને શીખવે છે કે અમીર પુરુષને કેવી રીતે પોતાના પ્રેમના જાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવા, એટલું જ નહીં, આ વિવાદાસ્પદ લવ ગુરુ આવું કરીને દર વર્ષે 163 કરોડ રૂપિયા સુધી કમાઈ રહી છે.
Published at : 14 Jul 2024 05:39 PM (IST)
આગળ જુઓ





















