શોધખોળ કરો
Fitness tips: 65 વર્ષની ઉંમરે યંગ એક્ટરને માત આપે છે અનિલ કપૂર, જાણો તેના ફિટનેસનું રાજ
અનિલ કપૂરના ફિટનેસનું રાજ
1/5

બોલિવૂડમાં દરેક વ્યક્તિ પોતાને ફિટ રાખવા માટે ખૂબ મહેનત કરે છે. ઘણા સ્ટાર્સ પોતાને એટલી હદે ફિટ રાખે છે કે તમે તેમની ફિટનેસ જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવી શકતા નથી. અને આવા જ એક અભિનેતા છે અનિલ કપૂર, જેના વિશે હંમેશા એવું જ કહેવામાં આવે છે.
2/5

અનિલ કપૂર પોતાને ફિટ રાખવા માટે કલાકો સુધી પરસેવો પાડે છે અને ડાયટ પર પણ ઘણું ધ્યાન આપે છે. જો તમે પણ તમારી જાતને ફિટ રાખવા માંગો છો, તો અભિનેતા તમને પ્રેરણા આપી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે અનિલ કપૂરનો ફિટનેસ મંત્ર અને ડાયટ પ્લાન શું છે.
Published at : 19 Jul 2022 08:02 AM (IST)
આગળ જુઓ





















