શોધખોળ કરો
જો હોટલના ફૂડમાં કંઈ ગરબડ લાગે તો તરત જ અહીં કરો ફરિયાદ, પૈસા પણ મળશે પાછા
ક્યારેક હોટેલ અથવા રેસ્ટોરન્ટમાંથી ખાવાનું ખાવાથી તમને અસ્વસ્થતા અનુભવાય છે અથવા ત્યાંના ખોરાકમાં કંઈક ઉણપ છે. આવી સ્થિતિમાં, તમારે આ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી જાણવી જોઈએ.
હોટેલ ફૂડ નિયમો
1/7

ઘણી વખત તમે હોટેલ કે રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાધુ જ હશે, કેટલીક જગ્યાઓ પર ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તો કેટલીક જગ્યાએ તે એટલું ખરાબ હોય છે કે લોકોને સ્ટાફને ફરિયાદ કરવાની ફરજ પડે છે.
2/7

ઘણી વખત ફરિયાદ મળ્યા બાદ સ્ટાફ સાંભળે છે પરંતુ અમુક જગ્યાએ એવા સ્ટાફ હોય છે જેઓ તમારી નારાજગીને અવગણીને કોઈપણ પ્રકારના બહાના આપીને મામલો સ્થગિત કરી દે છે.
Published at : 01 May 2024 04:34 PM (IST)
આગળ જુઓ





















