શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Welcome 2022: નવા વર્ષમાં ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે જાતે સાથે કરો આ 5 Resolution મળશે રિઝલ્ટ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/a3c335683d7390a96498217d3cce0465_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્કિન કેર ટિપ્સ
1/6
![New Year 2022 Resolution for Glowing Skin:નવા વર્ષમાં ગ્લોઇંગ સ્કિન માટે આપ રેજોલ્યુશન લઇ શકે છો.આ 5 આદતને જો આપ રૂટીનમાં સામેલ કરશો તો તે ગ્લોઇંગ સ્કિન મેળવવામાં આપને મદદ કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/f3ccdd27d2000e3f9255a7e3e2c48800946fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
New Year 2022 Resolution for Glowing Skin:નવા વર્ષમાં ગ્લોઇંગ સ્કિન માટે આપ રેજોલ્યુશન લઇ શકે છો.આ 5 આદતને જો આપ રૂટીનમાં સામેલ કરશો તો તે ગ્લોઇંગ સ્કિન મેળવવામાં આપને મદદ કરશે.
2/6
![સ્કિનને જરૂર એક્સફોલિટ કરો, આપ જાતને પ્રોમિસ કરો કે આપ એક્સફોલિટ કરીને ડેડ સ્કિનને દૂર કરશો. તે ત્વચાના નિખાર માટે મદદરૂપ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/156005c5baf40ff51a327f1c34f2975b3885d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્કિનને જરૂર એક્સફોલિટ કરો, આપ જાતને પ્રોમિસ કરો કે આપ એક્સફોલિટ કરીને ડેડ સ્કિનને દૂર કરશો. તે ત્વચાના નિખાર માટે મદદરૂપ થશે.
3/6
![રાત્રે સૂતા પહેલા મેકઅપ રીમૂવ કરવાનું ન ભૂલો, આ આપની સ્કિન હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે, આખી રાત ત્વચા પર મેકઅપર રહશે તો તે સ્કિનને ડેમેજ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/799bad5a3b514f096e69bbc4a7896cd92d127.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાત્રે સૂતા પહેલા મેકઅપ રીમૂવ કરવાનું ન ભૂલો, આ આપની સ્કિન હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે, આખી રાત ત્વચા પર મેકઅપર રહશે તો તે સ્કિનને ડેમેજ કરે છે.
4/6
![સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે મોશ્ચરાઇઝરના જરૂર ઉપયોગ કરો. તે સ્કિનને હાઇડ્રેઇટ રાખવામાં મદદ કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/d0096ec6c83575373e3a21d129ff8fefd553b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે મોશ્ચરાઇઝરના જરૂર ઉપયોગ કરો. તે સ્કિનને હાઇડ્રેઇટ રાખવામાં મદદ કરશે.
5/6
![વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય કાઢીને સપ્તાહમાં એક વખત ફેસ માસ્ક અવશ્ય લગાવો. ફેસ માસ્ક સ્કિન ગ્લોઇંગ કરવામાં ખૂબ જ મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/032b2cc936860b03048302d991c3498fe35c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય કાઢીને સપ્તાહમાં એક વખત ફેસ માસ્ક અવશ્ય લગાવો. ફેસ માસ્ક સ્કિન ગ્લોઇંગ કરવામાં ખૂબ જ મદદ કરે છે.
6/6
![તાપથી સ્કિનને બચાવવા માટે ઘરની બહાર નીકળતાના 20 મિનિટ પહેલા સનસ્ક્રિન લોશન અવશ્ય લગાવો, સ્કિનને સનબર્નથી બચાવવા માટે આ ખૂબ જ જરૂરી સ્ટેપ્સ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/18e2999891374a475d0687ca9f989d8331673.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાપથી સ્કિનને બચાવવા માટે ઘરની બહાર નીકળતાના 20 મિનિટ પહેલા સનસ્ક્રિન લોશન અવશ્ય લગાવો, સ્કિનને સનબર્નથી બચાવવા માટે આ ખૂબ જ જરૂરી સ્ટેપ્સ છે.
Published at : 27 Dec 2021 06:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)