શોધખોળ કરો
પ્લેનમાં ક્યાં આરામ કરે છે એર હોસ્ટેસ, ક્યાં હોય છે સીક્રેટ રૂમ?
Air Hostess Secret Room In Plane: એર હોસ્ટેસ પ્લેનમાં ક્યાં આરામ કરે છે, આ એક સવાલ છે. વિમાનમાં મુસાફરી કરવાનો પોતાનો અનોખો રોમાંચ હોય છે. હજારો ફૂટ ઉંચે ઉડતી વખતે નીચેનો નજારો જોવાની મજા આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/8

Air Hostess Secret Room In Plane: એર હોસ્ટેસ પ્લેનમાં ક્યાં આરામ કરે છે, આ એક સવાલ છે. વિમાનમાં મુસાફરી કરવાનો પોતાનો અનોખો રોમાંચ હોય છે. હજારો ફૂટ ઉંચે ઉડતી વખતે નીચેનો નજારો જોવાની મજા આવે છે. ઓછા સમયમાં લાંબા અંતર કાપવા માટે આ શ્રેષ્ઠ છે. એટલા માટે લોકો સમય બચાવવા માટે ફ્લાઇટમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ વિમાનના પાયલટ અને ક્રૂ સભ્યો માટે આ થકવી નાખે તેવું છે. આવી સ્થિતિમાં જો કોઈ ક્રૂ મેમ્બરને આરામ કરવાની જરૂર હોય, તો તે શું કરે છે?
2/8

વિમાનની અંદર એક સિક્રેટ રૂમ હોય છે જેના વિશે ભાગ્યે જ કોઈ મુસાફર જાણતો હોય છે. કારણ કે આ રૂમ ફક્ત ક્રૂ માટે છે.
Published at : 07 May 2025 03:05 PM (IST)
આગળ જુઓ





















