શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Latest Earings Designs: આપ સ્ટાઇલિશ અને આકર્ષક દેખાવા માંગો છો? તો ફેસ્ટિવલમાં આ ઇરિંગ ટ્રાય કરો

એરિંગ આકર્ષક ડિઝાઇન

1/8
Fashion Tips : જો  આપ ફેસ્ટિવલ કે મેરેજમાં આપના  લુકને લઈને કન્ફ્યુઝ છો, તો અમે તમને જણાવીએ છીએ કે તમે તમારા લુકને કમ્પ્લીટ કરવા માટે કયા પ્રકારની ઈયરિંગ્સ પહેરી શકો છો. આ earrings માં તમે ખૂબ જ સુંદર દેખાશો

2/8
લોહડીના અવસરે કે હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે તો અવસરે સ્ટાઇલિશ લૂક માટે આ પ્રકારના મૂન ઇયરિંગ્સ પણ ખૂબ જ સ્ટાઇલિશ લાગશે. આ મૂન ઇયરિંગ્સ પહેરો અને માંગ ટીક્કા લગાવો અને જુઓ કે તમારો દેખાવ કેટલો અદભૂત અને સુંદર લાગે છે.

3/8
ટેમ્પલ જ્વેલરી પણ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. કોઈપણ ભારતીય આઉટફિટ પર આ પ્રકારની ટેમ્પલ જ્વેલરી એરિંગ્સ કેરી કરી શકો છો.

4/8
કાનની બુટ્ટી સાથે કાનૌટી આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ રીતે તમે લટકણવાળી કનોટી  લગાવીને તમારા કોઈપણ સિમ્પલ ઈયરિંગ્સને નવો લુક આપી શકો છો.

5/8
આજકાલ માર્કેટમાં વિવિધ પ્રકારની બુટ્ટી આવી રહી છે. આપ  લોહડી  ડ્રેસ પર આ પ્રકારના પેન્ડન્ટ ઇયરિંગ્સ પહેરીને આપના લૂકને કમ્પલિટ કરી શકો છો.

6/8
પર્લ ઇયરિંગ્સ આજકાલ ખૂબ જ ટ્રેન્ડી છે. આ પર્લ એરિંગ્સ કોઈપણ આઉટફિટ સાથે ખૂબસૂરત લાગે છે. આવી સ્થિતિમાં, તમે લોહડી પર સૂટથી લઈને શરારા કુર્તા અથવા લહેંગા સુધી આ પ્રકારની ઇયરિંગ્સ લઈ શકો છો.

7/8
પંજાબી યુવતીઓ હંમેશા હેવી ઈયરિંગ્સ કેરી કરે છે અને તેની સાથે તે તેના નેકલેસ અચૂક પહેરે છે. આ જ્વેલરી જ તેના લૂકને કમ્પલિટ કરે છે.  હેવી પર્લની બુટી એટલે કે પર્લનો સેટ આપને લૂકમાં ચાર ચાંદ લગાવી દેશે.

8/8
લોહડીના અવસર પર, જો તમે પટિયાલા અને કુર્તા જેવા પંજાબી ડ્રેસ કેરી કરી રહ્યાં છો તો  આ પ્રકારના પેન્ડન્ટ ઇયરિંગ્સ કેરી કરી શકો છો. તે તમને ખૂબ જ  બ્યુટીફુલ લૂક આપશે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મMahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારSurendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત

IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ

Embed widget