શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Women Health:મહિલા માટે તજનું સેવન આ કારણે છે વરદાન સમાન, આ રીતે કરો સેવન, થશે ગજબ ફાયદા

તજનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે કરવામાં આવે છે, પરંતુ તજનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે. વિગતવાર સમજીએ.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
તજનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે કરવામાં આવે છે, પરંતુ તજનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે.  વિગતવાર સમજીએ.
તજનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે કરવામાં આવે છે, પરંતુ તજનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે. વિગતવાર સમજીએ.
2/8
તમે તમારી દાદી અથવા માતાને તેમના રસોડામાં તજનો ઉપયોગ કરતા જોયા હશે, પરંતુ કદાચ તમે તેના ફાયદા જાણતા ન હોવ. આજે અમે તમને તજના ફાયદા જણાવીશું, જેને જાણીને તમે દંગ રહી જશો.

3/8
તજ એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા સંયોજનોથી સમૃદ્ધ છે. તજમાં ઝિંક, વિટામિન્સ, મેગ્નેશિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, આયર્ન અને ફોસ્ફરસ હોય છે. તજ ખાવાથી શરીર મજબૂત બને છે. એવું પણ કહેવાય છે કે તજ મહિલાઓ માટે વરદાનથી કમ  નથી. તજ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને હ્રદયરોગમાં ફાયદાકારક છે, તે માંસપેશીઓનો સોજો પણ ઝડપથી મટાડે છે.

4/8
પીરિયડ્સ દરમિયાન તજનો ઉપયોગ કરવો-દર મહિને મહિલાઓને પીરિયડ્સમાંથી પસાર થવું પડે છે. આ સમયગાળા દરમિયાન ખૂબ દુખાવો થાય છે.પીરિયડ્સ દરમિયાન, સામાન્ય રીતે પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો, ઉલટી, ચક્કર, લૂઝ મોશન, ઉબકા અને નબળાઇ જેવી ઘણી સમસ્યાઓ હોય છે. આવી સ્થિતિમાં તમે તજના પાણીનો ઉપયોગ કરી શકો છો.

5/8
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે-શિયાળામાં તમે તજને દૂધ અને પાણીમાં ઉમેરીને પી શકો છો. આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે. તમે ઈચ્છો તો ચા બનાવીને પણ પી શકો છો. આનાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો.

6/8
પીરિયડ્સ દરમિયાન વધુ બ્લિડિંગ -ઘણી વખત મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વધુ પડતું બ્લિડીંગનો સામનો કરો પડે છે.  જેના કારણે તેમને દુખાવો, નબળાઈ, ચીડિયાપણું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાં તજનું સેવન કરવાથી લોહીના પ્રવાહની દિશા બદલાઈ જાય છે અને આ જ કારણ છે કે રક્તસ્ત્રાવ ઓછો થવા લાગે છે.

7/8
કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક-તજનું સેવન બ્લડ પ્રેશર અને રક્ત સંચારમાં સુધારો કરીને અને એલડીએલ કોલેસ્ટ્રોલ જેવા રક્ત લિપિડ સ્તરોને ઘટાડીને સ્વાસ્થ્યને લાભ આપે છે.

8/8
પાચન ગુણધર્મો-તજમાં પાચન ગુણધર્મો છે જે પેટને શાંત કરવામાં મદદ કરે છે અને ગેસ, પેટનું ફૂલવું અને અપચો જેવી પાચન સમસ્યાઓ ઘટાડે છે. તમે તેનું સેવન કરી શકો છો.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ

PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત

Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ

ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  

PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો

Embed widget