શોધખોળ કરો
શું તમે પણ પહેરો છો ટાઈટ જીન્સ...જાણો તેના 6 ગંભીર નુકસાન
શું તમે પણ પહેરો છો ટાઈટ જીન્સ...જાણો તેના 6 ગંભીર નુકસાન
તસવીર સોશિયલ મીડિયા
1/7

ટાઈટ જીન્સ પહેરવી એક પ્રકારની ફેશન છે. ખાસ કરીને છોકરીઓ તેને ફોલો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ ફેશન તમને ભારે પડી શકે છે.આવો જાણીએ ટાઈટ જીન્સ પહેરવાના શું ગેરફાયદા છે.
2/7

ટાઈટ જીન્સ પહેરવાથી તમને જાંઘની નજીક ફોડલી પડી શકે છે. ટાઈટ જીન્સ સ્કીન પર સંપૂર્ણ રીતે ચોંટી જાય છે, જેના કારણે પરસેવો સુકાઈ જતો નથી. જેના કારણે ખંજવાળ અને રેડ સ્કીનની સમસ્યા થાય છે.
Published at : 23 Jul 2023 06:05 PM (IST)
આગળ જુઓ





















