શોધખોળ કરો
Skin Care: ટાઇટ ગ્લોઇંગ સ્કિન માટે ડાયટમાં સામેલ કરો, આ 6 સુપર ફૂડ, વધતી ઉંમરની અસર ઓછી કરશે
યંગ, હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે આ સુપરફૂડનું સેવન કરવું જોઇએ, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ તો બૂસ્ટ થાય છે. સાથે સ્કિન પણ એવરયંગ રહે છે.
![યંગ, હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે આ સુપરફૂડનું સેવન કરવું જોઇએ, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ તો બૂસ્ટ થાય છે. સાથે સ્કિન પણ એવરયંગ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/e738501625e431fa8acced2f2d63d297169842011633081_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8
![યંગ, હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે આ સુપરફૂડનું સેવન કરવું જોઇએ, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ તો બૂસ્ટ થાય છે. સાથે સ્કિન પણ એવરયંગ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/f3ccdd27d2000e3f9255a7e3e2c488004a644.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યંગ, હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે આ સુપરફૂડનું સેવન કરવું જોઇએ, જેનાથી ઇમ્યૂન સિસ્ટમ તો બૂસ્ટ થાય છે. સાથે સ્કિન પણ એવરયંગ રહે છે.
2/8
![બીન્સ ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને વધતા જતાં ઉંમરના સંકેતને રોકે છે. બીન્સનું સેવનર બેહદ ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/799bad5a3b514f096e69bbc4a7896cd9f2933.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીન્સ ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને વધતા જતાં ઉંમરના સંકેતને રોકે છે. બીન્સનું સેવનર બેહદ ફાયદાકારક છે.
3/8
![બીન્સ ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને વધતા જતાં ઉંમરના સંકેતને રોકે છે. બીન્સનું સેવનર બેહદ ફાયદાકારક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/d0096ec6c83575373e3a21d129ff8fefeb4d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીન્સ ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને વધતા જતાં ઉંમરના સંકેતને રોકે છે. બીન્સનું સેવનર બેહદ ફાયદાકારક છે.
4/8
![ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ અને લાઇકોપીન હોય છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/032b2cc936860b03048302d991c3498f7df29.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ અને લાઇકોપીન હોય છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે.
5/8
![રેડ અંગૂર એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે. બ્લડ વેસિલ્સને અનબ્લોક રાખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/18e2999891374a475d0687ca9f989d83d5748.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રેડ અંગૂર એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે. બ્લડ વેસિલ્સને અનબ્લોક રાખે છે.
6/8
![દાડમ પોષકતત્વો અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે સ્કિન ડેમેજને રોકવામાં મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/8cda81fc7ad906927144235dda5fdf15fff3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દાડમ પોષકતત્વો અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે સ્કિન ડેમેજને રોકવામાં મદદ કરે છે.
7/8
![પીસાયેલી લવિંગ, તજ, અજમા એન્ટીઓક્સિડન્ટસ ગુણથી ભરપૂર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/28c03d3961c2e936cc6234f52d82e965c5a2b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીસાયેલી લવિંગ, તજ, અજમા એન્ટીઓક્સિડન્ટસ ગુણથી ભરપૂર છે.
8/8
![રેડ અંગૂર એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે. બ્લડ વેસિલ્સને અનબ્લોક રાખે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/2ebf227634439155bc6cf8c332e74be482b07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રેડ અંગૂર એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે. બ્લડ વેસિલ્સને અનબ્લોક રાખે છે.
Published at : 27 Oct 2023 08:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)