શોધખોળ કરો

Women Health: ગર્ભવતી સ્ત્રીએ ક્યારથી યોગા કરવાનું કરવું જોઇએ શરૂ, જાણો મિસકેરેજની શક્યતા ક્યાં કારણે વધે છે

ઘણા અભ્યાસો અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવું માતા અને તેના બાળક માટે ફાયદાકારક છે. પરંતુ આ સ્થિતિમાં યોગ કરતી વખતે ગર્ભવતી મહિલાએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

પ્રતીકાત્મક

1/8

2/8
યોગને મનુષ્યની માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સુખાકારીના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. નિષ્ણાતોના મતે, ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવાથી મહિલાઓમાં લવચીકતા, માનસિક શાંતિમાં મદદ કરે છે.

3/8
જો કે ગર્ભવતી મહિલાઓએ ખાલી પેટે યોગ ન કરવા જોઈએ. તમે હળવો નાસ્તો કર્યાં બાદ  યોગ કરી શકો છો.

4/8
યોગ કરતી વખતે એવા કપડા પહેરો કે પેટને સપોર્ટ રહે અને આપ પણ કમ્ફર્ટ ફીલ કરો

5/8
પ્રેગ્ન્સી દરમિયાન મહિલા જટીલ યોગાસનને ટાળવા જોઇએ.

6/8
જો પ્રેગ્નન્સી દરમિયાન ગભરામણ અને વોમિંટિગ ફિલિંગ વધુ થતી હોય તો આપને રૂમમાં નહિ પરંતુ ખુલ્લી જગ્યાએ યોગ કરવો જોઇએ

7/8
એક અભ્યાસ અનુસાર, પ્રથમ વખત યોગ કરતી ગર્ભવતી મહિલાએ ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિકમાં યોગ ન કરવો જોઈએ. આ કારણે, કસુવાવડનું સૌથી વધુ જોખમ રહેલું છે. તમે ગર્ભાવસ્થાના 14મા અઠવાડિયાની આસપાસ યોગ કરવાનું શરૂ કરી શકો છો.

8/8
જો કે,  ગર્ભવસ્થામાં યોગ કરતા પહેલા એકવાર આપને ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અને યોગ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ યોગ કરવો જોઇએ.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 72 લોકો હતા સવાર
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

Embed widget