શોધખોળ કરો

Weight Loss After Delivery: ડિલિવરી બાદ આ 6 ઉપાયથી સરળતાથી વજન અને પેટની ચરબી ઘટાડો

Weight Loss Tips: મોટાભાગની મહિલાઓ પ્રેગ્નન્સી પછી વધતા વજનથી પરેશાન રહે છે. જો તમે ડિલિવરી પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો વજન સરળતાથી ઘટાડી શકાય છે.

Weight Loss Tips

1/7

2/7
પ્રેગ્નન્સી પછી દરરોજ મેથીનું પાણી પીવું. આ હોર્મોન્સને સંતુલિત કરવામાં અને પેટ ઘટાડવામાં મદદ કરશે. 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે  ગરમ કર્યા બાદ પીવો.

3/7
ડિલિવરી પછી, લગભગ 6 મહિના સુધી ફક્ત ગરમ અથવા નવશેકું પાણી પીવો. ગરમ પાણીથી પેટ ઓછું થાય છે અને શરીર પર ચરબી જમા થતી નથી.

4/7
સગર્ભાવસ્થા પછી બાળકને ફીડિંહ કરાવવાથી પણ  વજન ઘટાડવામાં સરળતાથી મદદ મળે  છે. જેના કારણે શરીરમાં રહેલા ફેટ સેલ્સ અને કેલરીનો ઉપયોગ દૂધ ઉત્પાદનમાં થાય છે અને વજન ઘટવા લાગે છે.

5/7
પ્રેગ્નન્સી પછી તજ,લવિંગનું  પાણી પીવાથી પેટ ઓછું થાય  છે. 2-3 લવિંગ અને 1/2 ચમચી તજને પાણીમાં ઉકાળો અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે પીઓ.

6/7
ડિલિવરી પછી વડીલો પેટ બાંધવાનું કહે છે. તમારા પેટને સુતરાઉ કપડા અથવા મેડિકેટેડ બેલ્ટથી બાંધો. આ પેટને સામાન્ય આકારમાં લાવવામાં મદદ કરે છે.

7/7
એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર ગ્રીન ટી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ડિલિવરી પછી ગ્રીન ટી પીવો. ગ્રીન ટી પીવાથી ઝડપથી વજન ઘટે છે.

મહિલા ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ

Embed widget