શોધખોળ કરો

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

SBI Spam Alert: એસબીઆઈએ તેના ગ્રાહકોને એક ચેતવણી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો એસબીઆઈના નામ પર નકલી મેસેજ મોકલી રહ્યા છે. આ મેસેજ WhatsApp અને SMS દ્વારા મોકલવામાં આવે છે.

SBI Fraud Message Alert: જો તમે ભારતીય સ્ટેટ બેંક (SBI) યુઝર છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં, આ દિવસોમાં છેતરપિંડીના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. છેતરપિંડીકારો છેતરપિંડી કરવા માટે અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે. આ દિવસોમાં લોકોને બેંકના નામ પર મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં એક લિંક આપવામાં આવ્યો છે. યૂઝર્સને લિંક પર ક્લિક કરવા માટે લોભામણી ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. આવું જ કંઈક SBI યૂઝર્સ સાથે પણ થઈ રહ્યું છે. પરંતુ SBI એ તેના યૂઝર્સ માટે ચેતવણી જારી કરી છે. આપણે તેના વિશે વિગતવાર જાણીએ.

ભારતીય સ્ટેટ બેંક (SBI) એ તેના ગ્રાહકોને એક ચેતવણી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો SBI ના નામ પર નકલી મેસેજ મોકલી રહ્યા છે. આ મેસેજ WhatsApp અને SMS દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે તમારા SBI રિવોર્ડ પોઇંટ્સ જલ્દી જ ખતમ થઈ જશે. તેથી તેને તરત રિડીમ કરવા. મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી છે. SBI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. તેમાં SBI એ સ્પષ્ટ કર્યું છે કે બેંક આવા મેસેજ ક્યારેય મોકલતી નથી. તેથી ગ્રાહકો આવી કોઈ પણ લિંક પર ક્લિક ન કરે.

SBI રિવોર્ડ પોઇંટ્સ શું છે

જણાવી દઈએ કે SBI તેના ગ્રાહકોને દરેક ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઇંટ્સ મોકલે છે. દરેક એક પોઇંટની કિંમત 25 પૈસા હોય છે. આ રિવોર્ડ પોઇંટ્સનો ઉપયોગ તમે કોઈપણ પ્રોડક્ટ અથવા સેવાઓ ખરીદવા માટે કરી શકો છો. તેમાં કપડા, મૂવી ટિકિટ, મોબાઇલ અથવા DTH રિચાર્જ વગેરે શામેલ છે.

આ પણ વાંચોઃ

આ 5 મસાલા બ્લડ શુગર ઘટાડે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો

PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ

પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
હવે મજૂરોને પણ મળશે પેન્શન, સરકારની આ યોજનામાં મળશે ફાયદો

SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ

UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી

હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર

Embed widget