શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Women's Day Special: આ છે ભારતની સૌથી અમીર મહિલાઓ, જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/4de650f817485ac701d795bc79bd4f5d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતની અમીર મહિલાઓ
1/5
![કિરન મજૂમદાર શૉઃ સૈપ્રથમ વખત વાત કરીએ બાયોકોન ફાઉંડર કિરન મજૂમદાર શૉની તો કિરન દેશની સૌથી અમીર મહિલાઓમાં ગણાય છે. હુરુન ગ્લોબલ રીચ લીસ્ટ - 2021 પ્રમાણે કિરનની કુલ સંપત્તિ 4.8 બિલિયન ડોલર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/ccd0910441f3aa5d328248192bb2555a8905c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિરન મજૂમદાર શૉઃ સૈપ્રથમ વખત વાત કરીએ બાયોકોન ફાઉંડર કિરન મજૂમદાર શૉની તો કિરન દેશની સૌથી અમીર મહિલાઓમાં ગણાય છે. હુરુન ગ્લોબલ રીચ લીસ્ટ - 2021 પ્રમાણે કિરનની કુલ સંપત્તિ 4.8 બિલિયન ડોલર છે.
2/5
![ગોદરેજ કંપનીના વારસ સ્મિતા વી કૃષ્ણા હુરુન ગ્લોબલ રીચ લીસ્ટ - 2021માં બીજા નંબર પર આવે છે. તેમની કુલ સંપત્તિ 4.7 બિલિયન અમેરિકન ડોલર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/62589d56c207add0187ebfb9d5a52778f51f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગોદરેજ કંપનીના વારસ સ્મિતા વી કૃષ્ણા હુરુન ગ્લોબલ રીચ લીસ્ટ - 2021માં બીજા નંબર પર આવે છે. તેમની કુલ સંપત્તિ 4.7 બિલિયન અમેરિકન ડોલર છે.
3/5
![મંજૂ દેશબંધુ ગુપ્તાઃ લુપીન લીમીટેડ (Lupin Limited)ના કો-ફાઉંડર દેશબંધુ ગુપ્તાના પત્ની મંજૂ દેશબંધુ ગુપ્તા પણ અમીર મહિલાઓમાં આવે છે. તેમની અનુમાનિત કુલ સંપત્તિ 3.3 બિલિયન ડોલર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/438f8d17450795e614de071987577386728e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંજૂ દેશબંધુ ગુપ્તાઃ લુપીન લીમીટેડ (Lupin Limited)ના કો-ફાઉંડર દેશબંધુ ગુપ્તાના પત્ની મંજૂ દેશબંધુ ગુપ્તા પણ અમીર મહિલાઓમાં આવે છે. તેમની અનુમાનિત કુલ સંપત્તિ 3.3 બિલિયન ડોલર છે.
4/5
![લીના ગાંધી તિવારીઃ લીના ગાંધી તિવારી જેનરિક ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કરતી કંપની USV પ્રાઈવેટ લીમીટેડની ચેરપર્સન છે. તેમની કુલ સંપત્તિ 21 બિલિયન ડોલર હોવાનું મનાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/08/254a93a3867d302e6e43fcd761acdf706cdcd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લીના ગાંધી તિવારીઃ લીના ગાંધી તિવારી જેનરિક ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કરતી કંપની USV પ્રાઈવેટ લીમીટેડની ચેરપર્સન છે. તેમની કુલ સંપત્તિ 21 બિલિયન ડોલર હોવાનું મનાય છે.
5/5
![રાધા વેમ્બુઃ ઝોહો કોર્પોરેશન Zoho Corporationમાં બહુમતી સ્ટોક ધરાવતા સ્ટેકહોલ્ડર છે. રાધા વેમ્બુની કુલ સંપત્તી 1.7 કરોડ અમેરિકી ડોલર હોવાનું મનાય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રાધા વેમ્બુઃ ઝોહો કોર્પોરેશન Zoho Corporationમાં બહુમતી સ્ટોક ધરાવતા સ્ટેકહોલ્ડર છે. રાધા વેમ્બુની કુલ સંપત્તી 1.7 કરોડ અમેરિકી ડોલર હોવાનું મનાય છે.
Published at : 08 Mar 2022 02:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)