શોધખોળ કરો
કોરોનાએ આ દેશમાં રૂપ બદલ્યુ, સ્ટ્રેન આવતા ફ્લાઇટો રદ્દ, બોર્ડરો સીલ અને ક્રિસમસની ઉજવણી પર પાબંદી લગાવાઇ, જાણો વિગતે
1/7

કોરોના વાયરસનો નવો પ્રકાર (સ્ટ્રેન)થી લોકો બ્રિટનમાં સંક્રમિત થઇ રહ્યા છે, આ દર સતત વધી રહ્યો છે. રવિવારે આ પ્રકોપને ધ્યાનમાં રાખીને બ્રિટને મોટો નિર્ણય લીધો છે. બ્રિટન સરકારે કેટલીય જગ્યાએ ફરી એકવાર પાબંદીઓ લગાવવાનુ અને લૉકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. (પ્રતિકાત્મક તસવીર)
2/7

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનુ કહેવુ છે કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન પહેલાની સરખામણીમાં 70 ટકા વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. વળી સ્વાસ્થ્ય અધિકારીઓના અનુસાર સંક્રમણનો દર નિયંત્રણની બહાર થઇ રહી છે. (પ્રતિકાત્મક તસવીર)
Published at :
આગળ જુઓ





















