શોધખોળ કરો

Weather Update Today: કાળઝાળ ગરમીની વચ્ચે ક્યાં રાજ્યમાં વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો અપડેટ્સ

Weather Update Today: દિલ્હીમાં મંગળવારે ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો હતો. લોકોને જોરદાર પવન અને હળવા ઝરમર ઝરમર વરસાદનો સામનો કરવો પડ્યો હતો.

ફાઇલ તસવીર (ગૂગલમાંથી)

1/8
મંગળવારે દિલ્હીમાં હવામાને અનેક રંગો બતાવ્યા. સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા, ત્યારબાદ બપોરે આકરી ગરમી અને બપોર બાદ આકાશ અંધારું થઈ ગયું હતું. જોરદાર પવન સાથે વરસાદી ઝાપટા પણ પડ્યા હતા.

2/8
અને મંગળવારે હવામાનમાં આવેલા બદલાવ બાદ મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. IMD એ જણાવ્યું હતું કે, જોરદાર પવનો વાવેતર, બાગાયત અને સ્થાયી પાક માટે ખતરો છે અને ચેતવણી આપી છે કે નબળા બાંધકામો અને કાચાના ઘરોને આંશિક નુકસાન થઈ

3/8
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બુધવારે વરસાદની કોઈ શક્યતા નથી. જોરદાર પવન ફૂંકાઈ શકે છે જેની ઝડપ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.

4/8
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે આકાશ આંશિક વાદળછાયું રહી શકે છે. આ સાથે દિવસ દરમિયાન જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

5/8
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 એપ્રિલે હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

6/8
26 એપ્રિલે તેજ પવન સાથે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે.

7/8
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 અને 28 એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથે 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 થી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

8/8
29 એપ્રિલે પણ વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે અને મહત્તમ તાપમાન 39 અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

Embed widget