શોધખોળ કરો
Ahmedabad: કોરોનાની સ્થિતિને લઈ અમદાવાદમાં યોજાઈ મોક ડ્રીલ, જુઓ તસવીરો
Mock Drill: દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને લઈને આજે અને આવતીકાલે દેશભરની હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં મોક ડ્રીલ યોજાઈ
1/8

આ મોકડ્રીલનો ખરો હેતુ સમયસર ત્રુટિઓને સુધારી તૈયારીઓને વધુ સારી બનાવવાનો છે.
2/8

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ આજે કોરોનાને લઈ મોક ડ્રીલ યોજાઈ.
3/8

રાજ્યની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. વધતા સંક્રમણને લઈને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે.
4/8

આજે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલ કરાઈ છે. ઓક્સિજન, વેન્ટીલેન્ટર સહિતની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી.
5/8

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, લોકોએ ડરવાનું કે ગભરાવાની જરૂર નથી. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે.
6/8

વીડિયો કોંફરન્સ મારફતે કેન્દ્ર તરફથી સૂચનાઓ મળે તેને અનુસરવામાં આવી રહી છે, મોકડ્રિલમા જે ત્રુટીઓ ધ્યાને આવશે તેને દૂર કરવામાં આવશે.
7/8

સીની અછત છે, કેન્દ્ર સરકાર પાસે 3 લાખ રસીની માગણી કરવામાં આવી છે.IPLની મેચમાં દર્શકોને માસ્ક પહેરવા જરૂરી કે નહીં તેના સવાલ પર અસ્પષ્ટ જવાબ આપ્યો હતો.
8/8

અમદાવાદમાં યોજઈ મોક ડ્રીલ.
Published at : 10 Apr 2023 02:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
