શોધખોળ કરો
Ram Mandir: ક્લબ O7 ખાતે 51000 દીવા પ્રગટાવી દિપોત્સવની ઉજવણી, જુઓ તસવીરો
Ram Mandir: ક્લબ O7 ખાતે 51000 દીવા પ્રગટાવી દિપોત્સવની ઉજવણી, જુઓ તસવીરો
દીવા પ્રગટાવી દિપોત્સવની ઉજવણી
1/6

અમદાવાદ: સોમવારે (22 જાન્યુઆરી) અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો અને 500 વર્ષ પછી રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા.
2/6

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશમાં ઠેર ઠેર દિવાળી જેવો માહોલ છે.
Published at : 22 Jan 2024 10:53 PM (IST)
આગળ જુઓ





















