શોધખોળ કરો
Gujarat Election 2022: CM ભુપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર, બોપલમાં કર્યો રોડ શો, જુઓ તસવીરો
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.
![Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/03e6855ce8cf078d08c5e1cbd98c8396166952844617276_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રોડ શો કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ
1/7
![અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રચંડ પ્રચાર કર્યો. આજે ઘાટલોડિયા મત વિસ્તારમાં આવતાં બોપલ-ઘૂમામાં તેમણે પ્રચાર કર્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/d6aa21b28e2a106c79e8e9540fc001244e459.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રચંડ પ્રચાર કર્યો. આજે ઘાટલોડિયા મત વિસ્તારમાં આવતાં બોપલ-ઘૂમામાં તેમણે પ્રચાર કર્યો.
2/7
![વકીલ સાહેબ બ્રિજથી મુખ્યમંત્રીના રોડ શોનું પ્રસ્થાન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/efd4184ae69df59c8bf45a9c47ca8b6a1de41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વકીલ સાહેબ બ્રિજથી મુખ્યમંત્રીના રોડ શોનું પ્રસ્થાન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
3/7
![મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવાર છે. તેમની સામે કોંગ્રેસમાંથી અમીબેન યાજ્ઞિક અને આપમાંથી વિજય પટેલ ચૂંટણી લડી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/168f48414062670cd7f458677ca69b9818299.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવાર છે. તેમની સામે કોંગ્રેસમાંથી અમીબેન યાજ્ઞિક અને આપમાંથી વિજય પટેલ ચૂંટણી લડી રહ્યા છે.
4/7
![હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/3ddc5b135e26b588f23fe6bd93d3bdd8a4046.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.
5/7
![મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/7aa711c85776d15e5c7f6ceabebfef15b49cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે.
6/7
![મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના મત વિસ્તાર અંતર્ગત આવતાં બોપલમાં રોડ શો કર્યો હતો. જેમા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/9b0f8eca095fa577cbcfa9cf7e0e4fa876821.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના મત વિસ્તાર અંતર્ગત આવતાં બોપલમાં રોડ શો કર્યો હતો. જેમા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
7/7
![મુખ્યમંત્રીએ રોડ શો દરમિયાન કાર્યકર્તાઓ, લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/16e3432eebed18dc16a963d0af84f77be4a24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુખ્યમંત્રીએ રોડ શો દરમિયાન કાર્યકર્તાઓ, લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
Published at : 27 Nov 2022 11:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)