શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Municipal Election Vote Counting LIVE: જીતનો જશ્નઃ અમદાવાદમાં ભાજપની જીત બાદ ઢોલના તાલે નાચી ઉઠી મહિલા કાર્યકર્તાઓ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23181043/AHD-MAHILA-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ઢોલ નગારાવાળા પણ ગુજરાત કોલેજની બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ઢોલ નગારાના તાલે ભાજપના કાર્યકર્તાઓએ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23181406/AHD-CELE-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઢોલ નગારાવાળા પણ ગુજરાત કોલેજની બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ઢોલ નગારાના તાલે ભાજપના કાર્યકર્તાઓએ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
2/4
![અમદાવાદઃ રવિવારે અમદાવાદ સહિત છ મનપાની યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મણ ગણતરી થઈ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23181303/AHD-MAHILA-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ રવિવારે અમદાવાદ સહિત છ મનપાની યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મણ ગણતરી થઈ રહી છે.
3/4
![ગુજરાત કોલેજ બહાર ચાલી રહેલી મત ગણતરી દરમિયાન ભાજપના ઉમેદવારની જીત થવાની સાથે જ બહાર ઉભેલી મહિલા કાર્યકર્તાઓ જીતના જશ્નમાં નાચી ઉઠી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23181251/AHD-BJP-6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાત કોલેજ બહાર ચાલી રહેલી મત ગણતરી દરમિયાન ભાજપના ઉમેદવારની જીત થવાની સાથે જ બહાર ઉભેલી મહિલા કાર્યકર્તાઓ જીતના જશ્નમાં નાચી ઉઠી હતી.
4/4
![જીતનો જશ્ન મનાવતા મહિલા કાર્યકર્તાઓ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23180953/AHD-MAHGILA-DANCE.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જીતનો જશ્ન મનાવતા મહિલા કાર્યકર્તાઓ.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)