શોધખોળ કરો
Ahmedabad Metro: જુઓ અમદાવાદ મેટ્રો કોરિડોરના અંદરના દ્રશ્યો
Ahmedabad Metro Photo: અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજથી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનને પીએમ મોદી દ્વારા 30મી સપ્ટેમ્બરના રોજ લીલીઝંડી આપશે.
અમદાવાદ મેટ્રો
1/8

2/8

મેટ્રોમાં બેઠા બાદ સાબરમતી નદીનો નજારો.
Published at : 20 Sep 2022 03:46 PM (IST)
આગળ જુઓ