શોધખોળ કરો
PM Modi PHOTO: PM મોદીએ માતાના આશિર્વાદ લઈ સાથે ચા પીધી, જુઓ તસવીરો
Gujarat Assembly Election 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાતમાં પહોંચતા જ પીએમ મોદી તેના માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
પીએમ મોદીએ માતાના આશિર્વાદ લીધા
1/8

Gujarat Assembly Election 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાતમાં પહોંચતા જ પીએમ મોદી તેના માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
2/8

તમને જણાવી દઈએ કે ગઈકાલે, બીજા તબક્કાનું મતદાન છે. જેમાં મતદાન કરવા માટે પીએમ મોદી ગુજરાત આવ્યા છે.
Published at : 04 Dec 2022 07:41 PM (IST)
આગળ જુઓ